________________
સત્તાવીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૪૧ શાસ્ત્ર શક્િતમાન ન થયું ને! શાસ્ત્ર માત્ર નહિં ચાલે, શાસ્ત્રથી તાકાત આવવી જોઈએ.
વચનના મુદ્દાને અંગે સામર્થ્ય યોગ સમ્યક્ત્વને અંગે, કેવળજ્ઞાનને અંગે, મોક્ષ પામવાને અંગે હરિભદ્રસૂરિએ ચાવી આપી હોય તે તે સામર્થયેગ. શાસ્ત્ર - મોક્ષને દર્શાવનાર શાસ્ત્ર એ જુદી ચીજ છે, એનાથી આવતું સામર્થ
જુદી ચીજ છે. “વચનાTIધના વચનની દિશા. શેઠજીના વચનને શિખામણનો મુદ્દો કામ લાગે, વચન કામ ન લાગે. શાસ્ત્ર દ્વારા થયેલું બળ કામ લાગે છે. બળ શાસ્ત્રથી આવ્યું છે. અભિપ્રાયને ધ્યાનમાં રાખવાનું છે. વચનની આરાધના પણ વચનના અક્ષરે નહિ; એને બધા થઈ એટલે અધર્મ. વચન જે શેઠજીનું છે તેના અભિપ્રાયથી વિરુદ્ધ ન જવાય. વિરહ જાય તો શું કરી આવ્યો” એમ છેઠ બેલે છે. તેમ જૈન શાસ્ત્રકારોએ જે દૃષ્ટિ બતાવી છે તેની દિશા ભૂલવી ન જોઈએ. અક્ષરને અંગે ધર્મ રાખીએ તો અસુચ્ચા કેવલી માનવાનો પ્રસંગ ન આવે વચનને અસરરૂપે નથી લેવાનાં. વચનના મુદ્દાને અંગે સામર્થ્ય રોગ છે.
• ઘર ચણશે તે ખાળ રાખશે
અસુચ્ચા કેવલી એટલે જન્મથી માંડીને કોઈ પાસેથી ધર્મ સાંભળ્યો ન હોય અને તપસ્યા કરતાં કેવળજ્ઞાન થઈ જાય. ધર્મ સાંભળવાની અપેક્ષાએ તેમને ધર્મ સાંભળવાનું નામ નિશાન નથી. વચનની વિરાધના તે અધર્મ. સુધર્માસ્વામીજીએ ચૌદ પૂર્વેની રચના પહેલી કર્યા છતાં આચારાંગને પહેલું ગોઠવ્યું, ક્રમ ગોઠવ્યો, એ ક્રમથી વિરુહ જનારને પ્રાયશ્ચિત્ત. નવ બ્રહ્મચર્ય અધ્યયન ભણાવ્યા વિના બીજું ભણાવે તે પ્રાયશ્ચિત્ત. જ્ઞાન શીખવ્યું આવે છે. વગર શીખવ્યું પિતાની મેળે આવતું નથી. વગર શીખવ્યા નાટક કરે છે એવા કેટલાક જાનવરની