________________
સત્તાવીસમું ]
સ્થાનીંગસૂત્ર
[ ૩
પક્ષપાતા નામે મળ્યે' એમ કહોને? એમ કેમ ન કહ્યું ? કહો ત્યારે જણાવ્યું કે ઘર મારું છે, એ મારા, હું એમને હું પણુ આ વાત કહું છું તે મારાપણે નથી કહેતા. મહાવીર મહારાજને અ ંગે ઊંઘમાં લવારા કરનારા હતા. બીજાને અંગે સ્વમામાં ધક્કે મારીને કાઢનારા હતા. હું જે અંગીકાર કરું છું એ પક્ષપાત છે તે દૃષ્ટિથી નહિ. સાંખ્યાદિકમાં દ્વેષ છે તે અંગે નહિ. સાંખ્યાદિકની છાયા ન લઉ. વાંદરાની પેઠે છાયા પર ધા કરું પણુ અત્યારે તપાસ કરવા બેઠા છીએ, મારી મા છે એની આગળ કાઈ આંગળી કરે તા હાથ કાપી નાખું પણુ ન્યાય તપાસીએ. વીરના પક્ષપાતને કારણે મેલ્યા. ‘‘યુઝિમર્ વનનું ચણ્ય તત્ત્વ હ્રાયઃ પ્રિટ્ઠઃ " ॥ જેનું યુકિતવાળું વચન નીકળે તેને માનવા. વિધિના પ્રત્યય મેક્લ્યા, કરવું જ જોઇએ. મહાવીરનું વચન યુકિતવાળું છે તેને કબૂલ કરતા નથી તેથી તમે અન્યાયા છે.
"
" पक्षपातो न मे वीरे न द्वेषः कपिकादिषु । युक्तिमद् वचनं यस्य तस्य कायः परिग्रहः ॥”
(સ્રોતનિર્ણય:)
ન્યાયની દૃષ્ટિ જગતની સ્થિતિ જણાવે છે તેથી નેે જણાવતા નથી પણ જાર્વઃ કહે છે. હું તે મા તરીકે જ માનું છું પણ તુ જો અક્કલવાળા હોય તેા તારે પવિત્રતા તરીકે માન્યા સિવાય છૂટકા જ નથી. તુલનાત્મક દૃષ્ટિથી કેમ ખેલાય છે? તુલનાત્મક દૃષ્ટિથી જે ખેલાય તે વ્યવહાર દૃષ્ટિથી, ભકિત દૃષ્ટિથી દેખાતું નથી. લાકતત્ત્વતિય ગ્રંથમાં આ લખ્યુ છે. તુલનાત્મક દૃષ્ટિના ગ્રંથામાં કયાં જોડયું ? અભ્યુપગમ સિદ્ધાંત વાદીને દુČલ બનાવવા માટે છે. વાદીને વકીલ સમજવાને માટે કહે કે સાચી માની લે. સામાની વસ્તુ ઊડી ગઈ. પ્રતિવાદીને ઊભા થવાના વખત નથી રહેતા. એક વાર એમ કહી દીધું હોત કે મહાવીર જેવા કેાઈ ઉન્મત્ત નથી, તે