________________
૩૮]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ઢાંકણું લાગી શકે તેમ નથી. વચનથી પુરુષ પર જવું પડ્યું. તુલનાત્મક દૃષ્ટિએ વિચાર ચાલતો હોય તો વચનને આધારે પુરુષ. હરિભસૂરિ કહે છે “પક્ષપાતો ન જે વીરા : વપિરાgિ” આ શ્લેકને ખરાબ દુરુપયોગ થયો છે. મારો છોકરો છે કે નહિ તે તે પણ જે સાચું હશે તે માનીશ. છોકરાપણની શંકાને અંગે આ કહ્યું છે? એ છોકરાને ઓળખતા નથી ? ભગવાન હરિભસૂરિને પક્ષપાત ન હતા એમ કેટલાક કહે છે પણ હરિભસૂરિને પક્ષપાત હતો. પ્રાપ્તિ હોય ત્યાં નિષેધ કરવો પડે. મારું છોકરાપણું હો કે ન હો, પણ ઠાકરાપણાની અપેક્ષાએ નથી કહેતે, હું તો સત્યતાની ખાતર કહું છું. કહો છોકરાપણું પૂરેપૂરું હતું. એમને બેલિવું પડયું કયારે? છોકરા તરીકે કહેતે નથી, સત્ય વસ્તુ તરીકે કહું છું, છોકરા તરીકે નહિ. શબ્દાર્થ તરીકે એટલે જ અર્થ થાય પણ એ એને જ કરે છે. વીર મહારાજમાં સોળ આની-વીસ આની હરિભસૂરિને પક્ષપાત હતા. તે જગત આખું જાણતું હતું. હરિભદ્રસૂરિને પક્ષપાત ન હોત તે પેલાને શંકા ન થાત. અહીં પક્ષપાતની દૃષ્ટિથી અંગીકાર કરું છું એમ નહિ, યુક્તિવાળું વચન તપાસ. તુલનાત્મક દ્રષ્ટિથી ગ્રહણ
તુલનાત્મક અને પક્ષપાતની દષ્ટિ આપણા તરીકે માન તે છે જ પણ ધમી પણાની સ્થિતિ માટે અદ્વિતીય માન ઉપજે છે. પક્ષપાત એટલે એને હું, મારે એ. પૂરો પક્ષપાત છે પણ તુલનાત્મક દૃષ્ટિથી, પક્ષપાતની દૃષ્ટિથી કહેતો નથી. જંજ પોતે જજમેન્ટ લખતાં લખે છે–જે કે મારી મા છે, માની ખાતર નહિ પણ ખરેખર એ શિરપાવને લાયક છે, એનું કામ અદ્વિતીય છે માટે શિરપાવ અપાવું છું. મારી મા ન હોય તેથી શું થઈ ગયું? એટલે મા મારી છે એ ચોક્કસ થયું. પક્ષપાત છે એમ નહિ સમજે એટલે પેલાએ પક્ષપાત સમજે તેવી સ્થિતિમાં છે.