________________
૩૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
આચારાંગના નવ બ્રહ્મચર્ય અધ્યયન ભણાવ્યા વિના બીજું ભણાવવું નહિ. તીર્થકરની આજ્ઞાનું ઉલંધન તે પાપનું સ્થાન. મહાવતેમાં લાગતાં દૂષણેને અંગે લાગતાં પાપ સમજીએ છીએ પણ આ પાપ લૌકિક છે. જેઓ લેકોત્તર દૃષ્ટિમાં નથી આવ્યા તે હિંસા થાય ત્યાં જ પાપ માનવા તૈયાર થાય.
વચનની આરાધના એ જ ધર્મ ખરી લેત્તર દષ્ટિ કયાં ? હિંસાના કાર્યથી પાપ માનવું. ભલે તીર્થકરને માનીને ચાલતા હોય પણ લકત્તર દષ્ટિની વાર છે. લકત્તર દષ્ટિ કયાં ? વચનની આરાધના એ જ ધર્મ અને વચનની જે જે અંશે વિરાધના તે તે અધર્મ એમ થાય તે જ લેકર સ્થિતિએ ઉત્તમ ધર્મ પ્રાપ્ત થયું ગણાય. ભલે હિંસાને ખરાબ માનીએ, પાપ માનીએ, શુદ્ધિને માટે તપ કરીએ, પણ જ્યાં સુધી અતીન્દ્રિય જ્ઞાની પુરુષોના વચન ઉપર આપણે ધોરણ રાખનાર ની થઈએ, ત્યાં સુધી લેટેત્તર કે તવ દૃષ્ટિ આવેલી કહેવાય નહિ. મહાવ્રત પાળે, સાચવે, મહાવ્રતના દૂષણે ટાળે, તે ટાળવા પ્રાયશ્ચિત્ત કરે, તપસ્યા કરે, પણ જ્યાં સુધી વચન ઉપર ચેટ ગઈ નથી ત્યાં સુધી ધર્મનું બારણું ખુલ્લું થયું નથી. આવાં મહાવત છે કે જેમાં દુનિયા શું કરી શકે તેમ નથી. ભગવાને કહ્યાં તેથી ભગવાનને માનીએ છીએ અને ભગવાને કહેલાં તેથી સાચાં માનીએ છીએ. આ મહાવ્રત તરીકે મહાવ્રત નહિ પણ જિનના વચન ઉપર. જિનેશ્વરએ કહેલાં છે તેથી પાંચ મહાવ્રત માનીએ છીએ.
સર્વજ્ઞપણાની પ્રતીતિનું કારણ સંશયછેદ મને દેરના જે માર્ગે લઈ જાય છે તે સારે માર્ગ. દેરનારાને ભરેસે જવું હોય તે પગે રેતી લાગે. અગર રેતી, કાંકરા વગરને રસ્તો છે તે જોવાનું નહિ. ત્રણ જ્ઞાન રાખ્યો છે. સ્વર્યજ્ઞાન, અનંતરજ્ઞાન, ૫રંપરજ્ઞાન. શ્રુતજ્ઞાનના પ્રકાર ત્રણ. ત્રણ સિવાય બીજ