________________
વ્યાખ્યાન ૨૭
રચના કરતાં સ્થાપનાના ક્રમ ઊલટા
ગણધર મહારાજા શ્રીમાન સુધર્માં સ્વામીજી મહારાજ ભવ્ય વેાના ઉપકારને માટે, શાસનના પ્રવ્રુત્તિને માટે, મેક્ષમાગતા પ્રવાહ વહેવડાવવા માટે, દ્વાદશાંગીની રચના કરતા થકા પ્રથમ ચૌદ પૂર્વેની રચના કરી, તેને લીધે તે પૂર્વી કહેવાયાં. જે પૂર્વેની અંદર ક્રાઇ પણ એવી ચીજ નથી કે જે એમાં ન હોય. કેવલી, શ્રુતકેવલી સરખા હોય. આ પ્રભાવ એ પૂર્વાના છે. એ ચૌદ પૂર્વે રચ્યાં છતાં સ્થાપનાના ક્રમ કર્યું ?
એમ તા પાપનુ સ્થાન અને
શક્રા—સ્થાપનામાં પડેલાં પૂર્વી જોઈએ, પછી દૃષ્ટિવા, પછી ખીજા' અગા જોઇએ પણ પહેલુ' આચારાંગ કેમ ? સમાધાન—તે થાપના તરીકે છે નહિ કે રચના તરીકે ક્યો. દશ જાતના નિબંધ તૈયાર કર્યા હાય, જેમ સગવડતા થતી ગઇ તેમ છપાવતા ગ્યા. કરનારા વાંચનારાઓ ઉપર ફરજ પાડી શકે નહિ, જેમ ધેારજુના અનુક્રમ. પહેલા ધેારણમાં પાસ થયા વિના ખીજામાં દાખલ ક્રરાય નહિ. તેમ ખાર અંગની રચના નિબંધરૂપમાં—રચનારૂપમાં ન રહી પણ ક્રમરૂપમાં ફેરવાઇ. કાઈ પહેલી અઢાર હજારી શરૂ કરે તેને લઘુવૃત્તિ, સમાસચક્ર ન કર્યાં તેથી ગુનેગારી નથી, પણ અહી તા શિક્ષાપાત્ર બનાવી દીધા તે આજ ક્રમે કરવું પ્રેમ ફ્રજિયાત કરી દેવામાં આવ્યું. પહેલાં રૂપાવલી, ધાતુ, સમાસચક્ર પછી છ હજારી ક્રમ કર્યાં... છતાં ફેરફાર થઈ શકે છે. પણ અહીં ખીલી ઢાંકી દીધી.