________________
છવીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૩૩ આમાં તાકાત ન હોય ભલે જ્ઞાન, દર્શન, ચારિત્ર હોય તેથી શું વળે! વીય ફેરવવું જોઈએ. વય એ ભાવપ્રાણ છે. આવા આત્માને વીર્યમય માનવાની જરૂર છે. આત્મા જ્ઞાન, દર્શન ચારિત્રરૂપી અને વાયરૂપી ભાવપ્રાણવાળો છે..
ભાવપ્રાણ તે શેઠ, કાવ્યપ્રાણ એ નાકર ભાવપ્રાણુપ સ્વરૂપવાળો આત્મા છે છતાં આ દશા કેમ ? દૂધપાક છે, સાકર મસાલો નાખ્યો છે પણ ભાઈના હાથ હાલતા નથી. હાથ હલાવે તો દૂધપાક થાય. તેવી રીતે અનાદિ કાળથી સ્વપરિણતિમાંથી ખસ્યા છે. પર પરિણતિને ઉપયોગ કરે છે. દૂધપાક ચોંટી ગયો છે. બીજું દૂધ લાવો તે દૂધપાક થાય. અહીં બધા કર્મોને તોડીને આત્મસ્વરૂપને પ્રગટ કરે તેમ માનનારે જ જીવને માનનારે હેય. ભાવપ્રાણ પહેલે નંબરે માનવાની જરૂર છે. દ્રવ્ય-પ્રાણ એ તો નેકર છે, શેઠ ભાવપ્રાણુ છે. ચેતનાલક્ષણ જીવ છે છતાં આનાથીદ્રવ્યપ્રાણથી જ્ઞાન થાય છે, આત્માના ખુદ જે દર્શન, જ્ઞાન, ચારિત્ર ને વીર્યરૂપ ગુણને વિચાર નહિ પણ માત્ર આના સંબંધવાળા શરીરને વિચાર. દ્રવ્ય-પ્રાણુ તરફ ગ્રેવીસે કલાક આપણી દષ્ટિ ચેટી રહે છે પણ જે ખુદ એને પ્રવર્તાવનાર, એની કિંમત કરાવનાર, એને બતાવનારની કિંમત નથી. જે ભાવપ્રાણ જેવી ચીજ ન માનીએ તે આસ્તિકતા ઊંધી વળી જાય.
આથી જ બીજા મહાવ્રતની જરૂર આસ્તિતાથી આગળ વધવાનું કયાં? ભાવ–પ્રાણુ માનીએ તે જ પ્રાણાતિપાત શબ્દ રાખે સાર્થક થાય. અને આથી દ્રવ્ય, ભાવપ્રાણ રાખવા પડયા. બહુમતિ સરખામી હોય પણ પાઈ રૂપિયાની બહુમતિ ન હેય. જ્ઞાનપ્રાણ એ ચૌદ રાજલકમાં, અજવાળું કરનાર પણ દ્રવ્ય દશ પ્રાણ તેમાં શું કરવાના? ભાવપ્રાણેની કિંમત ભાવપ્રાણને સમજે ત્યારે આવે. દ્રવ્ય–પ્રાણેમાંથી એકેને નાશ ન થાય તેની