________________
છવીસમુ]
સ્થાનાંગસૂત્ર
[ ૩૧
ભાવ-પ્રાણુના કાને ગણવા? આશિતને અતિપાત: ' નાશ કરવાની ક્રિયા. પગ મેલવા એ ક્રિયા. સચિત્ત ઉપર પગ મેલ્યેા, સીધી નાશની ક્રિયા, અતિપાતની ક્રિયા, સીધે પ્રાણુના અતિપાત કરનારી છે તેવી રીતે ભાષા વણાના પુદ્ગલા અતિપાતને ઊભાં કરનારાં નથી. એ તે માત્ર વાચ્યને જણાવે છે. વાચ્ચેના વિપર્યાસે પહેલાં તે વિપર્યાસ થાય. પ્રાણાતિપાત પાસુ છું એમ કહે મૃષાવાદ થઈ જાય. ભાવ–પ્રાણ જીવના સ્વભાવરૂપ, જીવ અને તેના પ્રાણ એ જ રાખવામાં આવે, દ્રવ્ય-પ્રાણ, ભાવ-પ્રાણ વિભાગ ન રાખે તેા, સિદ્ધ મહારાજને જડ માનવા પડે. ટેલિફાન(Telephone)ની એફ્રિસ(Office)માં છીએ, રીસીવર(Receiver) નથી. આપણે આત્મા ઉપર કનુ રીસીવર ખાતુ બેસાડયું, અગર બેસી ગયું છે. જેમ રીસીવર નીમાઇ ગયા પછી પાંચનું ખર્ચ રીસીવનાં હાથથી પાસ થાય તો થઈ શકે. આત્મા અનત જ્ઞાનના માલિક. લેાકાલેાકને જાણવાની તાકાતવાળા આત્મા છતાં આ રીસીવર મદ ન કરે તેા એક સ્પર્શ પણ જણાય નહિ. કહો કે દ્રવ્ય-પ્રાણા એ ક રાજાએ આત્મા ઉપર મેલેલા રીસીવા છે. રીસીવર વિના કાંઇ ન થાય. ટેલિફાનની આક્િસમાં રીસીવરથી ત્રણ કલાક વાત કરી શકા પણુ રીસીવર મૂકી દે તા વાત થઈ સકે નહિ, રીસીવર દ્વારાએ સ્પર્શે વગેરેનું જ્ઞાન લઈ શકેા. સિદ્ધ મહારાજા
આ આફિસમાં જોડાએલા નથી. તેમને દ્રવ્ય-પ્રાણે જીવપણું માન્યુ ને? ભાવ–પ્રાણની વાત જ ઉડાવી દો તો સિદ્ધપણામાં બ્રુક ? દ્રવ્ય-પ્રાણુને એકલા પ્રાણ તરીકે માને તે સિદ્ધપણામાં એકકે નથી. ભાવ-પ્રાણ ન માનેા તા છાના નાસ્તિક છે. ઉધાડા નાસ્તિક નથી. .
ભાવ-પ્રાણની વ્યાખ્યા
જીવ માન્યા તે પેલા ભવથી આ ભવ આવ્યેા તેમાં રસ્તામાં જીવપણું હતુ` કે નહિ ? જીવપણ ભાવ-પ્રાળુને લીધે. સિદ્ધ પરમાત્માને