________________
૩૦ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન વિરતિ પહેલા વ્રતમાં આવી ગયું પહેલા મહાવ્રતનો વિષય દ્રવ્ય-ભાવપ્રાણુની વિરતિવાળો છે. દ્રવ્યથકી પ્રાણાતિપાતને વિષય છે જીવનિકાય. સીધા પ્રાણોના અપહાર તેનું વર્ચન. મૃષાવાદ-વિરમણ પ્રાણના અતિપાત ઉપર ગયો નથી. પ્રાણના અતિપાતને માટે જૂઠું બોલાતું નથી.' જા હું બેલે તે પ્રાણને અતિપાત થાય એમ નથી. ચાહે એટલે બકવાદ કરે છે પણ શાસનમાં ને અસર થતી નથી. પિતાના પ્રાણ જાણું જોઈને હણે એમ નથી. ક્ષણે ક્ષણે મેહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણય વગેરે બંધાય તે વખતે ભાવ-પ્રાણુ હણાય છે.
આત્મા એ અરૂપી દ્રવ્ય આત્માને કર્મ કેમ ચૅટે? એ બિચારાં શું સમજે? કપાયવાળા આત્મા બાંધી લે છે. આત્મા દ્રવ્ય છે, અરૂપી દ્રવ્ય છે. દ્રવ્ય દ્રવ્ય જોડાય તે નવાઈ શી? આંગળીમાંથી રૂપ, રસ, ગંધ, સ્પર્શ કાઢી નાખો. જે રહેશે તે અરૂપી ચીજ. કોઈ દિવસ પુદ્ગલમાંથી રૂપ, રસ વગેરે નીકળવાનાં નથી. દ્રવ્ય ન કાઢે. ગુણું કાઢી લો કલ્પનાથી. જે રહે તે અરૂપી. ઘટ અને આકાશને સંબંધ શી રીતે ? રૂપી અને અરૂપીને સંબંધ થયે. સમજવા તરીકે–ખેરાકમાંથી ચરબી લેવી નથી છતાં થાય છે, અને જઠર વગર સમજે ભાગ પાડી દે છે. કર્મવાળો આત્મા કર્મોને ખેંચે છે. જ્ઞાનાવરણયને ઉદય હેય ત્યાં સુધી ભાગ પડે, પહેલાં ઉદય ન હોય તે નવાં કર્મો બંધાય નહિ. દ્રવ્ય-માણે એ કમરાજાએ આમા પર મૂકેલા
રીસીવર છે. દ્રવ્ય, ભાવ બંને પ્રકારના પ્રાણને નાશ નહિ કરવો તેની પ્રતિજ્ઞા પહેલા વ્રતમાં લીધેલી છે તે બીજા વ્રતની જરૂર શી? મૃષાવાદ એ સીધી ભાવ-પ્રાણુ નાશની ક્રિયા નથી. તેમજ જે અતિપાત તે દ્રવ્ય કે