Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूर्यक्षप्तिप्रकाशिका टीका सू० ५७ दशमप्राभृतस्य विंशतितम प्राभृतप्राभृतम् ९७ तुल्योऽभिवृद्धिसंवत्सरः क्रमेण पञ्चभेदानां संवत्सराणां परिमाणानि विन्यस्य सरल बोधाय न्यस्यते-(१) आदित्य संवत्सरस्य परिमाणं-३६६ अहोरात्रमितं । (२) कर्मसंवत्सरपरिमाणं-३६० अहोरात्रमितं । (३) चन्द्रसंवत्सरपरिमाणं-३५४१३ अहोरात्रमितं । (४) नक्षत्रसंवत्सरपरिमाणं ३२७४ अहोरात्रं । (५) अभिवृद्धिसंवत्सरपरिमाणं ३८३६ एततुल्यमहोरात्रमितमिति । ___अथ सम्प्रति प्रतिपादितपञ्चसंवत्सरभेदानां संवत्सरसंख्यातो मासपरिमाणसंख्या विनेयजनानुग्रहार्थं तावत् प्रतिपाद्यते-यथा तत्र प्रथमस्य सूर्यसंवत्सरस्य परिमाणं खलु षट्षष्टयधिकानि त्रीणि शतानि रात्रिन्दिवानां भवति । ततश्च मासै द्वादशभिर्वर्षमिति परिभाषया षट्पष्टयधिकानां त्रयाणां शतानां द्वादशभिर्भागो यदि हियते तदा मासपरिमाणं है ३८३४ इतना प्रमाण अभिवति संवत्सर का होता है। इस प्रकार क्रम से पांच भेद वाले संवत्सरों के परिमाण कहकर के अब सरल बोध के लिये कहते है (१) आदित्यसंवत्सर का परिमाण ३६६ अहोरात्र परिमित होता है (२) कर्मसंवत्सर का परिमाण-३६० तीन सो साठ अहोरात्रमित होता है । (३) चन्द्रसंवत्सर का परिमाण ३६० तीन सो साठ होता है । (४) नक्षत्रसंवत्सर का परिमाण ३२७ तीन सो सतावीस अहोरात्र तथा एक अहोरात्र का सडसठिया इक्कावन प्रमाण का होता है। (५) अभिवद्धितसंवत्सर का परिमाण ३८३३ तीन सो तिरासी अहोरात्र तथा एक अहोरात्र का बासठिया 'चुमालीस भाग जितना होता है। ____ अब पूर्वप्रतिपादित पांच संवत्सर के भेदों का संवत्सर संख्या से मास परिमाण संख्या शिष्यजनानुग्रहार्थ प्रतिपादित करते हैं-प्रथम सूर्य संवत्सर का परिमाण तीन सो छियासठ अहोरात्र का होता है। बारह मास का वर्ष
5 આટલું પ્રમાણ અભિવદ્ધિત સંવત્સરનું હોય છે. આ પ્રકારના ક્રમથી પાંચ ભેદવાળા સંવત્સરનું પરિમાણ બતાવીને હવે સવત્સરનો વિશેષ બોધ થવા માટે કહે છે. આદિત્ય સંવત્સરનું પરિમાણ ૩૬૬ પણ છાસઠ અહોરાત્રનું હોય છે. (૧) કર્મ સંવત્સરનું પરિમાણ ૩૬ ૦ ત્રણ સાઠ અહોરાત્ર પરિમિત હોય છે. (૨) ચંદ્રસંવત્સરનું પરિમાણુ ૩૬૦ ત્રણ સાઠ અહોરાત્રનું હોય છે. (૩) નક્ષત્ર સંવત્સરનું પરિમાણ ૩૨૭૫૨ ત્રણસો સત્ય વીશ અહોરાત્ર તથા એક અહોરાત્રના સડસઠિયા એકાવન પ્રમાણનું હોય છે. (૪) અભિવદ્ધિત સંવત્સરનું પરિમાણ ૩૮૩૨ ત્રણસો વ્યાશી અહોરાત્ર અને એક અહેરાત્રના બાસઠિયા ચુંમાલીસ ભાગ જેટલું હોય છે. (૫)
હવે પૂર્વ પ્રતિપાદિત પાંચ સંવત્સરના ભેદોનું સંવત્સર સંખ્યાથી માસ પરિમાણુ સંખ્યા શિષજનાનુગ્રહાર્થ પ્રતિપાદન કરવામાં આવે છે-પહેલા સૂર્યસંવત્સરનું પરિમાણ ત્રણસો છાસઠ અહેરાત્રનું હોય છે, બારમાસનું વર્ષ થાય છે. આ પરિભાષાથી ત્રણસે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨