________________
.
ક
...
.
.
.
.
. .
પણ કાર્યમાં સિદ્ધિ સાંપડી શકતી નથી. અને તેથી જ જ્ઞાની પુરૂષોએ અધિકારીની ગ્યતા મુજબ જ ધર્મ આપવાને વિધિ કહ્યો છે.
ગ્રહસ્થ ધર્મના પણ અવસ્થા ભેદથી સામાન્ય ગાડી ધર્મ અને વિશેષ ગ્રહસ્થ ધર્મ એમ બે પ્રકારે છે. તેમાં જુદી જુદી માન્યતાવાળી અને જરા જટા ધર્મ પાળનારા ધાર્મિક સતણેનાં સર્વ સાધારણ કર્તવ્ય એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે. અર્થાત જે ધર્મ અનુષ્ઠાન સર્વ ધર્મવાળા માર્ગોતસારી શિખ પરોને પણ માન્ય હોય તે ધર્મ અનઠાન એ ગહસ્થને સામાન્ય ધર્મ છે. શાસ્ત્રમાં તેને “માર્ગાનસારીના પાંત્રીસ ગણે” તરીકે સંબોધવામાં આવેલ છે. અહીં તે ગુણોને શ્રી ચેષશાસ્ત્ર ગ્રન્થમાં આપવામાં આવેલ ક્રમ અનુસાર રજુ કરવામાં આવે છે.
અન્યાય સંપન વિભવ, * ન્યાય સંપન્ન વિભવ એટલે ન્યાયથી ધન મેળવવું તે. સ્વામી દ્રોહ, મિત્ર દ્રોહ, વિશ્વાસુને ઠગવું, ચોરી કરવી, થાપણ એળવવી, વિગેરે નિદનીય કાર્યોને ત્યાગ કરી, પિત પિતાના વર્ણને અસાર વ્યાપારાદિ કરી સદાચારથી ધન મેળવવું, તે ન્યાય સંપન વિભવ કહેવાય છે. દગો,
“વર્ણને અનુસાર વ્યાપારાદિ એટલે ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થયેલા ને માંસ મદિરા આદિતા વ્યાપાર વિષિદ સમજો.
*
?
નક