________________
૧૯૩
વિસ્તારથી જાણવાની ઈચ્છાવાળાઓએ ગુરૂગમદ્વારા સમજવા પ્રયાસ કરવા. અહીં નીચે તેા ક્રિયાશુદ્ધિ માટે ખાસ જરૂરી ખાખતાનું ટૂંકમાં દિગ્દન માત્ર કરાવ્યું છે.
ક્રિયાશુદ્ધિ માટે સૌથી વિશેષ જરૂર ચિત્તની એકાગ્રતાની છે. શાસ્ત્રોમાં એને ‘પ્રણિધાન’ શબ્દથી ઓળખાવેલ છે. પ્રણિધાનના મહિમા વધુ વતાં કહ્યુ` છે કે
“ પ્રશિયાનૢ ત મેં, મત તીવ્રત્રિવાવત |
सानुबन्धत्वनियमाधत्, शुभांशाचैतदेव तत् ॥ १ ॥” પ્રણિધાન–ચિત્તની એકાગ્રતાપૂર્વક કરેલું કર્મ તીવ્ર વિપાક-ફળને આપનારૂં છે પ્રણિધાનયુક્ત કર્મ અનુખ ધના નિયમવાળું હાય છે તથા શુભ અશવાળું પણ હોય છે. અનુખ ધના નિયમવાળુ' એટલે પરપરાએ અધિક અધિક શુભકમની પ્રાપ્તિ કરાવનારૂં અને શુભાશયવાળુ' એટલે પુણ્યાનુબંધી પુણ્યના લાભને કરાવનારૂં છે. (૧)
પ્રણિધાનનું સ્વરૂપ 'કમાં દર્શાવતાં શાસ્ત્રકાર મહર્ષિ એએ ફરમાવ્યુ' છે કે
**
विशुद्धभावनासार, तदर्थाऽर्पितमानसम् ।
यथाशक्ति क्रियालिङ्ग, प्रणिधान मुनिर्जगौ ॥ २ ॥"
વિશુદ્ધ છે, જેમાં
તથા જેમાં ક્રિયા
જેમાં ભાવના ચિત્તના આશય મન તેના અર્થને વિષે અર્પિત છે શક્તિથી હીન પણ નથી તેમ અધિક પણ નથી, તેને શ્રી જિનેશ્વરદેવ ‘પ્રણિધાન’ કહે છે. (૨)
૧૧૩
1