________________
૪૩ર એને “આતુર-ઔષધાપ્તિ-ઉપાદેયતાની ઉપમા આપવામાં આવી છે. જેમ કેઈ બુદ્ધિમાન રોગીને ઉત્તમ ઔષધની પ્રાપ્તિ થાય અને તેને વિશિષ્ટ ફલને અનુભવ થાય, ત્યારે અન્ય સર્વ વસ્તુને દૂર કરી તેના ઉપર જ તેને મહાન ઉપાદેય ભાવ અને ગ્રહણ કરવાને આદર રહે છે, તેમ મેધાવી પુરૂને પિતાની મેધાના સામર્થ્યથી સન્થને વિષજ અત્યંત ઉપાદેયભાવ અને ગ્રહણાદર રહે છે. પણ બીજા ઉપર રહેતું નથી. કારણ કે સદ્ગને તેઓ ભાવૌષધરૂપ માને છે.
ધા-કૃતિવડેઃ મનની સ્થિરતાવડે કિન્તુ રાગાદિથી આકુલ થઈને નહિ.–વૃતિ–મેહનીય કર્મના ક્ષપશમાદિથી ઉત્પન્ન થતી વિશિષ્ટ પ્રીતિઃ અવધ્ય કલ્યાણના કારણભૂત વસ્તુની પ્રાપ્તિના દષ્ટાંત વડે આ પ્રીતિ દીનતા અને ઉત્સુકતાથી રહિત તથા ધીર અને ગંભીર આશય રૂપ હોય છે. શાસ્ત્રમાં એને બદત્યથી હચેલાને ચિન્તામણિની પ્રાપ્તિની ઉપમા આપવામાં આવી છે. જેમ દૌર્ગત્યદરિદ્રતાથી ઉપહત થયેલાને ચિન્તામણિરત્નની પ્રાપ્તિ થાય અને તેના ગુણની માલૂમ પડે ત્યારે “જતિમિરાની–રોન્ચ હવે દૌર્બલ્ય ગયું? એ જાતિની માનસિક વૃતિ–સંતોષ ઉત્પન્ન થાય છે, તેમ જિનધર્મરૂપી ચિન્તામણિ રત્નની પ્રાપ્તિ થવાથી અને તેને મહિમા માલુમ પડવાથી “જર
ની સંવાદઃ” હવે સંસાર કેણ માત્ર છે? એ જાતિની દુઃખની ચિન્તાથી રહિત માનસિક લાગણી ઉત્પન્ન થાય છે.