________________
૫૪૩
લક્ષ્મી સાથે ચેાજતા સર્વ અવયવાથી સપૂર્ણ મ’ત્રાધિરાજને કુંભક કરીને ચિ’તવવા. કહ્યુ' છે કે કાર જેની આદિમાં છે અને હકાર જેના અંતમાં છે તથા મધ્યમાં ખિન્દુ સહિત
ぐっ
રેફ (ં) છે તે જ (*) પરમ તત્ત્વ છે તેને જે જાણે
છે, તે તત્ત્વના જાણુ છે. મનને સ્થિર કરી ચેાગી જ્યારે આ
અરૂં મહાતત્ત્વનું ધ્યાન કરે છે, તે જ વખતે તેને આન≠ સ'પદાની ભૂમિ સમાન મેક્ષ લક્ષ્મી સમીપ આવીને ઉભી રહે છે.
ૐકારનું ધ્યાન. હૃદય કમલમાં રહેલ, સમગ્ર શબ્દ બ્રહ્મની ઉત્પત્તિનું એક કારણ, સ્વર તથા વ્યંજન સહિત, પાંચ પરમેષ્ઠિપદ વાચક તથા મસ્તકમાં રહેલા ચદ્રકલામાંથી ઝરતા અમૃતના રસે કરી ભિંજાતા, મહામત્ર પ્રણવ-ૐકારને કુંભક કરીને ચિન્તત્રવે.
પાંચ પરમેષ્ઠિ મંત્રનું ધ્યાન. ત્રણ જગતને પવિત્ર કરનાર, અતિ પવિત્ર, પચ પરમેષ્ઠિ નમસ્કાર મહામત્રને વિશેષ પ્રકારે ચિન્તવવે. આ પુસ્તકના છઠ્ઠા પ્રકરણમાં શ્રાવકની દિનચર્યામાં શ્રી નમસ્કાર મહામત્રના અધિકાર પ્રસ`ગે મહામત્ર નમસ્કારનુ` ધ્યાન કેવી રીતે કરવું તે હોકત સક્ષેપથી કહેવાઈ ગઈ છે.
આ મહામત્રનેજ સારી રીતે આરાધીને શ્રષ્ઠ આત્મ લક્ષ્મીને મેળવી, આ ભવમાં ચેાગીએ ત્રણેલાકના જીવાથી પણ પૂજાય છે. હજારા પાપા કરનારા અને સેકડા પ્રાણી