________________
૫૪૨
સેળ પાંખડીવાળા કમલની અંદર પિતાના આત્માને સ્થાપન કરી તે પાંખડીઓમાં અનુક્રમે સેળ વિદ્યાદેવીઓને ચિંતવવી. પછી દેદીપ્પમાન સ્ફટિક રનના કુંભમાંથી ઝરતા દુધની માફક ઉજજવલ અમૃતવડે પિતાને સિંચાતા ઘણી વખત સુધી મનમાં ચિંતવવું. પછી આ મંત્રરાજના નામવાળા શુદ્ધ ફટિકની માફક નિર્મળ જે પરમેષ્ટિ અહંત છે તેનું મસ્તકને વિષે ધ્યાન કરવું. તે ધ્યાનમાં આવેશથી સોહં, સેહં,–તે વીતરાગ તેજ હું, તેજ હું, એમ વારંવાર બોલતાં નિઃશંકપણે આત્માની અને પરમાત્માની એકતા અનુભવવી. પછી નિરાગી, અષી, અમોહી, સર્વદર્શી, દેવેથી પૂજનીક અને સમવસરણમાં રહી ધર્મદેશના કરતા પિતાને પરમાત્માની સાથે અભિન્નપણે ધ્યાવ. આ પ્રમાણે પરમાત્માની સાથે અભિન્નતાનું ધ્યાન કરતાં દયાની પાપને નાશ કરીને પરમાત્મપણાને પામે છે. .
મર્દનું ધ્યાન. ઉપર અને નીચે રેફયુક્ત અને કલા અને બિન્દુથી આકાન્ત, અનાહત સહિત મંત્રાધિરાજ (અ)ને સુવર્ણના કમલમાં રહેલા ગાઢ ચંદ્રના કિરણની માફક નિમલ, આકાશમાં સંચરતે અને દિશાઓને પ્રાપ્ત થતે ચિંતવ. ત્યાર પછી મુખ કમળમાં પ્રવેશ કરતા, ભૂલતાની અંદર ભમતા, નેત્રપત્રમાં કુરાયમાન થતા, ભાલ મંડપમાં રહેતા, તાલુના રંધથી બહાર નીકળતા, અમૃતરસને -ઝરતા, ઉજજવલતામાં ચંદ્રમા સાથે સ્પર્ધા કરતા, જતિષ મંડલમાં સ્કુરતા, આકાશના ભાગમાં સંચરતા અને મેક્ષ