Book Title: Dharm Sadhna
Author(s): Kundakundvijay
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 646
________________ ૫૮૨ ખુદ નહીં વલી રૂપનિધિ, સોમ્ય જન પ્રિય જ ધન્ય, ફેર નહીં ભીરુ વલી, અસઠ સાર દકિખન. ૨. લાલુએ દયાલુએ, સેમદિઠ્ઠિ મજઝથ; ગુણરાગી સકળ સુખ, દીરઘદરશી અથ. વિશેષજ્ઞ વૃધ્ધાનુગત, વિનયવંત કૃતજાણ; પરહિતકારી લબ્ધલકૂખ, ગુણ એકવીસ પ્રમાણ ૪. ખુદ્દે નહીં તે જેહ મને, અતિ ગંભીર ઉદાર; ન કરે જન ઉતાવ, નિજ પરને ઉપગાર. શુભ સંઘયણ રૂપનિધિ, પૂરણ અંગ ઉપાંગ; તે સમરથ સેજે ધરે, ધર્મ પ્રભાવન ચંગ. પાપકર્મો વરતે નહીં, પ્રકૃતિ સેમ્ય જગમિત્ત; સેવનીક હેવે સુખે, પરને પ્રશમ નિમિત્ત. ૭. જન વિરુદ્ધ સેવે નહિ, જનપ્રિય ધર્મ શૂર મલિન ભાવ મનથી તજી, કરી શકે અક્રૂર. ઈહ પરલેક અપાયથી, બીહે ભીરુક જેહ; અપયશથી વલી ધર્મને, અધિકારી છે તેહ. ૯૦ અશઠ ન વંચે પર પ્રતે, લહે કીતિ વિશ્વાસ ભાવ-સાર ઉદ્યમ કરે, ધર્મ ઠામ તે ખાસ. ૧૦. નિજ કાર્ય છાંડી કરી, કરે અન્ય ઉપકાર; સુદકિઝન જન સર્વને, ઉપાદેય વ્યવહાર. ૧૧. અંગીકૃત ન ત્યજે ત્યજે, લજજાલુએ અકાજ; ધરે દયાલુ ધર્મની, દયા મૂલની લાજ. ૧૨.

Loading...

Page Navigation
1 ... 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656