Book Title: Dharm Sadhna
Author(s): Kundakundvijay
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 647
________________ ૫૮૩ ધર્મ મર્મ અવિતથ લહે, સોમદિદ્ધિ મજઝથ; ગુણ સંગ કરે સદા, વરજે દેષ અણW. ૧૩ ગુણરાગી ગુણ સંગ્રહે, દસે ન ગુણ અનંત; ઉવેખે નિર્ગુણ સદા, બહુમાને ગુણવંત. ૧૪. અશુભ કથા કલુષિત મતિ, નાસે રતન વિવેક, ધર્માથો સકથ હુએ, ધર્મ નિદાન વિવેક. ૧૫. ધર્મશીલ અનુકૂલ યશ, સદાચાર પરિવાર; ધર્મ સુપફખ વિઘને રહિત, કરી શકે તે સાર. ૧૬. માંડે સવિ પરિણામ હિત, દીરઘદશ કામ; લહે દેષ ગુણ વસ્તુના, વિશેષજ્ઞ ગુણધામ. ૧૭. વૃદ્ધાનુગત સુસંગતે, હવે પરિણત બુદ્ધિ વિનયવંત નિયમા કરે, જ્ઞાનાદિકની શુદ્ધિ. ૧૮. ગુણ જેગે ગુરુ આદરે, તવ બુદ્ધિ કૃતજાણ; પર હિતકારી પર પ્રતે, થાપે માર્ગ સુજાણ. ૧૯ શીખે લખે સુખે સકલ, લબ્ધ લક્ષ શુભકાજ; એમ એકવીશ ગુણે વર્યો, લહે ધર્મનું રાજ. ૨૦. પૂરણ ગુણ ઉત્તમ કહ્યો, મધ્યમ પાદે હીન અદ્ધહીન જઘન્ય જન, અપર દરિદ્રી દિન. ૨૧. અરજે વરજી પાપને, એહ ધર્મ સામાન્ય; પ્રભુ તુઝ ભક્તિ જશ લહે, તેહ હવે જન માન્ય. ૨૨.

Loading...

Page Navigation
1 ... 645 646 647 648 649 650 651 652 653 654 655 656