Book Title: Dharm Sadhna
Author(s): Kundakundvijay
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 652
________________ ૫૮૮ (ભાવ સાધુનાં સાત લક્ષણ સ્વરૂ૫. ઢાળ ૧૪ મી) તે ભાવ સાધુપણું લહે, જે ભાવ શ્રાવક સાર; તેહનાં લક્ષણ સાત છે, સવિ જાણે છે તું ગુણભંડાર, સાહેબજી સાચી તાહરી વાણું. ૧. કિરિયા મારગ અનુસારણી, શ્રદ્ધા પ્રવર અવિવાદ; ત્રાજુભાવે પનવણિજજતા, કિરિયામાં હે નિત્યે અપ્રમાદ. સા૦ ૨. નિજશક્તિ સારુ કાજને, આરંભ ગુણ અનુરાગ; આરાધના ગુરુ આણની, જેહથી લહીએ છે ભવજલતાગ. સા૦ ૩. માર્ગ સમયની સ્થિતિ તથા, સંવિજ્ઞ બુદ્ધની નીતિ; એ દેઈ અનુસાર કિયા, જે પાલે છે તે ન લહે ભીતિ. સા૪. સૂત્રે ભર્યું પણ અન્યથા, જુદું જ બહુગુણ જાણ; સંવિજ્ઞ વિબુધે આચર્યું, કાંઈ દીસે હો કાલાદિ પ્રમાણ. સા. ૫. કલ્પનું ધરવું ઝેલિકા, ભાજને દવરકદાન; તિથિ પજુસણની પાલટી, ભેજનવિધિ હે ઈત્યાદિ પ્રમાણે સાવ ૬. વ્યવહાર પાંચે ભાખિયા, અનુક્રમે જેહ પ્રધાન; આજ તે તેમાં જીત છે, તે તજીએ હે કેમ વગર નિદાન? સાવ ૭.

Loading...

Page Navigation
1 ... 650 651 652 653 654 655 656