Book Title: Dharm Sadhna
Author(s): Kundakundvijay
Publisher: Unknown
View full book text
________________
૫૯૦
ષટકાય ઘાત પ્રમત્તને, પડિલેહણાદિક ચેગ; જાણી પ્રમાદી નવિ હાએ, કરિયામાં હૈ। મુનિ શુભ સયાગ. સા૦ ૧૫
જેમ ગુરુ આ મહાગિરિ, તેમ ઉજ્જમે ખધૈવત; અલ અવિષય નવિ ઉજ્જમે, શિવભૂતિ હૈ। જેમ ગુરુ હીલ ́ત સા૦ ૧૬
ગુણવંતની સંગતિ કરે, ચિત્ત ધરત ગુણુ અનુરાગ; ગુલેશ પણ પરના થુણે, નિજ દ્વેષે હા
અવગુણુ વડભાગ. સા૦ ૧૭
ગુરુ ચરણસેવારત હાઈ, આરાધતે ગુરુ-આણુ; આચાર સના મૂળ ગુરુ, તે જાણે હા તે ચતુર
સુજાણ. સા ૧૮ એ સાત ગુણુ લક્ષણુ વર્ચા, જે ભાવ સાધુ ઉદાર; તે વરે સુખ જસ સંપદા, તુજ ચરણે હા જસ ભક્તિ અપાર. સા૦ ૧૯
(સાધુ-ગુણવત મહાત્માની સદ્ભાવ-ગુણ-પ્રશસાપ્રદશક ઢાળ ૧૫ મી)
ધન્ય તે મુનિવરારે, જે ચાલે સમભાવે; ભવસાયર લીલાએ ઉતરે, સયમ કિરિયા નાવે ધન્ય૦ ભાગપક તજી ઉપર બેઠા, પકજ પરે જે ન્યારા; સિંહૅપરે નિજ વિક્રમ શૂરા,ત્રિભુવન જન આધારા,ધન્ય૦ જ્ઞાનવંત જ્ઞાનીશું. મળતા, તન મન વચને સાચા, દ્રવ્ય ભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા, ધન્ય૦
3

Page Navigation
1 ... 652 653 654 655 656