________________
પદ્મ
આ કારણથી બન્ને રીતિએ એટલે કે તવજ્ઞાન થયુ... હાય તા પણુ અને ન થયુ' હાય તે! પણ ગુરુની સદા ઉપાસના કરવી ચાગ્ય છે. કારણ કે ગુરુ ખન્ને રીતે ઉપકારક છે. જેમ સૂર્ય ગઢ અધકારમાં પડેલી વસ્તુને પ્રકાશિત કરે છે. તેમ અહીં સદ્ગુરુ પણ અજ્ઞાનરૂપ અધકારમાં પડેલા તત્ત્વને પ્રકાશિત કરે છે. માટે ચેત્રીએ પાતાની મતિ કલ્પના મુજબ કરાતા અનુષ્ઠાનાને ત્યાગ કરી ગુરુને ઉપદેશ પામી આત્માના અભ્યાસમાં પ્રીતિ કરવી.
સાધકે પ્રથમ મન, વચન અને કાયાની ચપળતાને પ્રયત્નપૂર્વક ત્યાગ કરવા અને રસથી ભરેલા વાસણની માફક પેાતાના આત્માને શાન્ત અને નિશ્ચલપણે ઘણા વખત ધારી રાખવા. રસને નિશ્ચલ ધારી રાખવા માટે તે રસના આધા રદ્ભૂત વાસણને સ્થિર રાખવું પડે છે કારણ કે આધારમાં જેટલી અસ્થિરતા હાય છે, તેટલી અસ્થિરતાની અસર આધેય ઉપર થાય છે. આજ હેતુથી જણાવ્યું છે કે મન, વચન, અને શરીરને જરાપણુ ક્ષેાભ ન થાય તે માટે બહુ જ પ્રયત્ન કરવેા. અહી. મન, વચન અને શરીર આધારરૂપ છે. અને આત્મા તેમાં આધેયરૂપે રહેલા છે. આધારની અસ્થિરતાની અસર આત્મા ઉપર થાય છે. આ અસ્થિરતા એકાગ્રતા કર્યા સિવાય અંધ થઈ શકતી નથી. અહી' આ હકીકતને જરા વિસ્તારથી વિચારીએ.
એકાગ્રતા. મનની વારવાર પરાવર્તન પામતી સ્થિ તિને રોકી અને મનને કાઇ એકજ આકૃતિ કે વિચાર
૧-૩૬