________________
૧૭૩
જેમ અતિપરિશ્રમ કર્યાં પછી શરીરને વિશ્રાંતિની જરૂર પડે છે, તેમ વિચારના વ્યાયામમાં પણ મનુષ્યને વિશ્રાન્તિની જરૂર છે. જો તેવી સ્થિતિમાં વિશ્રાન્તિ લેવામાં ન આવે તે શરીર જેમ પક્ષાઘાતાદિકથી પીડા પામે છે, તેમ મગજમાં પણ પક્ષાઘાત અને વિચારમાં ઘેલછા થવાની, માટે વિચાર ક્રમના અભ્યાસીએએ મનને, મગજને અને શરીરને વિશ્રાન્તિ આપવી જરૂરની છે,
છેવટે એકાગ્રતા પ્રાપ્ત કરી, તે દ્વારા લય, અને તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાનાં છે. મનની એકાગ્રતા અને તવજ્ઞાન કરવામાં જે જે માખતા ઉપયેગી જણાઈ છે, તે તે ખાખતાને સામાન્ય સૂચનારૂપ અહી' સ'ગ્રહ કરવામાં આવ્યે છે. સાધકાને એકાગ્રતા અને તત્ત્વજ્ઞાન સુલભ થાય તે માટે તેઓએ પેાતાના મનની વિકળ સ્થિતિને સુધારવી, વિચાર શક્તિ ખીલવવી, અનેક વિચાર કરવાના અભ્યાસ રાખવે, આકૃતિ કે સદ્ગુ ઉપર એકાગ્રતા કરી એક વિચારમાં સ્થિર થવાની ટેવ પાડવી, પછી વિચારવૃત્તિને નિવૃત્ત કરવાની ટેવ પાડવી. છેવટે મનની શાન્તદશા, લય, અને તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાં. આ પ્રસંગે જે જે સૂચનાઓ ખતાવવામાં આવી છે, તે સૂચનાઓ ઉપર પુરતું લક્ષ આપવુ સાધકે જો આટલી હદની દશા પ્રાપ્ત કરશે તે આગળ શુ કરવું તે તેમને પેાતાની મેળે સમજાશે. આપણને મહાપુરુષા તરફથી પ્રસાદી, શબ્દમાં આવી શકે તેટલી અથવા