________________
૫૬૮
વિચારોને અટકાવવા અને માનસિક રોગને ટાળવાને સિદ્ધ રામબાણ એક ઉપાય પંચપરમેષ્ટિ નવકાર મહામંત્રના પવિત્ર જાપથી મનને વાસિત ર્યા કરવું તે પણ છે. અથવા મહામંત્રના પ્રથમ પદસ્વરૂપ “નમો અરિહંતાળ”નું રટણ ક્ય કરવું તે છે. તે સંબંધી કહ્યું છે કે
નમસ્કાર અરિહંતને, વાસિત જેહનું ચિત્ત; ધન્ય તેહ કૃત પુણ્ય તે, જીવિત તાસ પવિત્ત, આર્તધ્યાનતસ નહિ હુએ, નવિ હુએ દુરગતિ વાસ; ભયક્ષય કરતાં સમરતાં, લહીએ સુકૃત અભ્યાસ. It
જેમ કુશળ વધે હજારો રંગેની એક જ દવા શોધી કાઢે તેમ જ્ઞાની ભગવતેએ મનુષ્યના માનસિક હજાર રેગના નાશ માટે અમેઘ જડીબુટ્ટી સમાન આ મંત્રને ફરમાવ્યું છે. આ નવકારરૂપી કેશરી કિશોર જ્યાં સુધી આપણું મનમાં નિર્ભયપણે ફરે છે, ત્યાં સુધી પાપ વિચારરૂપી તુચ્છ સર્વે પ્રવેશ પામી શકતા નથી. “સર્વ જગતનું કલ્યાણ થાઓ” એવી શુભ ભાવનાપૂર્વક મહામંત્ર નવકારના સતત સ્મરણથી માત્ર માનસિક ખરાબ વિચારે અટકે છે એટલું જ નહિ, પણ ખરાબ વિચારને ઉત્પન્ન થવાની મૂળભૂત ગ્યતા જ નાશ પામે છે. મહામંત્ર નવ કારની એજ વિશેષતા છે “સદગપાવપૂતળો’ એ પદમાં આ અર્થ છુપાયેલું છે.
વિચાર શક્તિ ખીલવવાની ક્રિયા. વિચાર કરવાની ટેવ ન હોવાથી ઘણું માણસ તરફથી એવી ફરીયાદ