________________
પ૬૪
સદ્દગુણ ઉપર એકાગ્રતા, સદ્ગુણ ઉપર પણ એકાગ્રતા થઈ શકે છે. કોઈપણ એક સગુણ લઈ તેના ઉપર એકાગ્રતા કરવી. ગુણની પ્રીતિ દ્વારા મન જાગૃત થઈ તદાકાર થશે. ઉંચામાં ઉંચે સગુણ પિતે કલ્પી શકાય તે કહ્યું, તેની સામાન્ય અસર મન ઉપર થવા લાગે ત્યારે તેના તાત્વિક સ્વરૂપ ઉપર મનને સ્થિર કરવું. છેવટે આ સદ્ગુણેની એકાગ્રતા સ્વાભાવિક પિતાના ગુણરૂપ થાય છે, અર્થાત્ પિતે તે ગુણરૂપ બની જાય છે.
અનેક વિચારે. આ એકાગ્રતાને અભ્યાસ જેઓને કઠણ પડે તેઓએ જુદી જુદી જાતના અનેક વિચારો કરવા. આ પણ એકાગ્રતાનું એક સાધન છે, પણ તે એકાગ્રતા નથી, કેમકે જુદા જુદા વિચારે કરવામાં મનને અનેક આકાર ધારણ કરવા પડે છે, અર્થાત્ અનેક આકારે પરિ. ગુમવું પડે છે અને તેથી એક આકૃતિ કે એક જાતના વિચાર ઉપર તે સ્થિર રહેતું નથી. તે પણ એક આકૃતિ ઉપર મનને હરાવવું તે કરતાં આ રસ્તે ઘણે સરળ છે અને પછી એકાગ્રતા ઉપર પણ હળવે હળવે સાધક પહોચી શકશે.
સંક૯પનું બળ. મનને સુશિક્ષિત કરનારા મનુષ્યોએ મનમાં જે વિચારો આવે તેના સંબંધમાં દઢ સાવધાની - વી જોઈએ, નિરંતર આ દઢ નિર્ણય કરે કે
મા અસદુ વિચારે બિલકુલ મનમાં દાખલ થવા દેવા