________________
૫૧૪
વ્યંજન અને ચેાગના સક્રમણ પૂર્વક પૂગત શ્રુતાનુસાર ચિંતવન કરવું તે પૃથકવિતા કવિચાર નામનું શુકલ ધ્યાન કહેવાય છે. તાત્પય એ છે કે જે ધ્યાનમાં શાસ્ત્રામાં વણું વેલાં દ્રવ્યેનાં ચિ'તન પરથી શબ્દનાં ચિંતન પર અને શબ્દનાં ચિતન પરથી કાયાક્રયાક્ષનાં ચિંતન પર અવાય. તે પૃથકત્લ—વિતક-સવિચાર નામને શુકલ ધ્યાનને પહેલે પ્રકાર છે. અહી વિંકના અથ શ્રત છે
અ, વ્યંજન તથા ચાગાંતરામાં સ’ક્રમણ કર્યા વિના દ્રવ્યના એક જ પર્યાયનુ ચિ ંતન કરવું, તે અપૃથકત્વ વિતર્ક અવિચાર નામના શુકલ ધ્યાનના ખીજો પ્રકાર છે. આ ધ્યાનના બળે આત્મા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે કે જેના વડે તે સમસ્ત લીકના સ પદાર્થોના સ પર્યાયાને બરાબર જાણી શકે છે.
મેક્ષ ગમનના અવસરે કેવલી ભગવડતા મત, વચન અને કાયાના ખાદર ચોગાને રોકે છે, તે સૂક્ષ્મ-ક્રિયા અપ્રતિપાતિ નામનુ શુકલ ધ્યાન કહેવાય છે. અને શૈલેશી અવસ્થામાં રહેલા કેવલી ભગવતાનું' ત્રણ ચેથી રહિત, પહાડની માફક અકપનીય અને અ, રૂ, ૩, ૠ, અને , એ પાંચ હ્રસ્વ સ્વરા ખેલતાં જેટલા સમય લાગે તેટલા કાળ સુધીનું જે ધ્યાન, તે ઉચ્છિન્નક્રિયાઅનિવૃત્તિ નામનું શુકલ ધ્યાન કહેવાય છે. છેલ્લા બે ધ્યાનેામાં મન હોતું નથી. પણ અંગની નિશ્ચલતા હોય છે અને તેને જ ઉપચારથી, શબ્દાથી બહુલતાએ ધ્યાન કહેવામાં આવે છે.