________________
૫૪૪
એને મારનારા તિર્યંચે પણ આ મહામંત્રનું આરાધન કરી દિવ્ય ગતિને પ્રાપ્ત થયા છે.
ચારિમંગલં આદિ, મંગલ, ઉત્તમ અને શરણ આ ત્રણને અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચારની સાથે મેળવીને એકાગ્ર ચિત્તથી સ્મરણ કરવાથી મેક્ષની પ્રાપ્તિ થાય છે. તે પવિત્ર પદો નીચે પ્રમાણે છે – चत्तारि मङ्गलं-अरिहंता मंगल, सिद्धा मंगलं, साहू मंगलं केवलिपन्नत्तो धम्मो मङ्गल । चत्तारिलौगुत्तमा-अरिहन्ता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहू लोगुत्तमा, केवलिपन्नत्तो धम्मो लोगुत्तमो। चत्तारि सरणं पवज्जामि-अरिहन्ते सरणं पवज्जामि, सिध्धे सरण पवज्जामि, साहू सरण पवज्जामि, केवलिपन्नतं धम्म सरण पवज्जामि ।
વિદ્યા અને મંત્ર. મેક્ષ સુખને આપવાવાળી પંદર અક્ષરવાળી વિદ્યાનું ધ્યાન કરવું અને સર્વજ્ઞાન પ્રકાશક, સર્વજ્ઞ સમાન મંત્રને સ્મરે તે વિદ્યા અને મંત્ર અનુક્રમે નીચે મુજબ છે. “ૐ અર્હત સિદ્ધ સોની ની શાહીં ?” આ વિદ્યા છે. અને “ૐ શ્રીં હ્રીં કર્યું નમઃ” આ મંત્ર છે. આ મંત્ર મહાન ચમત્કારી છે. તે સર્વજ્ઞ ભગવાનના સરખાપણને ધારણ કરે છે. સર્વ પ્રકારે તેને પ્રભાવ કહેવાને કોઈ સમર્થ નથી.
નમો હૂિંari'. શ્રી મહામંત્ર નવકારના આદિપદ સંબંધી કહ્યું છે કે જે સંસારરૂપ દાવાનળને એક ક્ષણ