________________
૫૪૫
વારમાં ઉચ્છેદ્ય કરવાને તમે ઇચ્છતા હૈ। તે! નવકાર મત્રના પહેલા સાત અક્ષરાનુ સ્મરણ કરે.
નમો સિદ્ધાળ'. તથા આઠ કર્મોના નાશ કરવા માટે મહામ`ત્ર નવકારના બીજા પદ્મસ્વરૂપ પાંચ અક્ષરવાળા નમો સિદ્ધાળ' પદનું સ્મરણ કરે.
ટ્રો કાર વિદ્યાનું ધ્યાન, મુખની અંદર આઠ પાંખડીવાળુ' ઉજ્જવળ, કમળ ચિતવવું. તે આઠ પાંખડીમાં આઠ વર્ગ અ. . ૬. ૮. ત. ૧. ચ. રા. (પૂર્વ` કહેવાઈ ગયા છે તે) સ્થાપવા. તેમજ ૐ નમો તિાળ. આ આઠ અક્ષરામાંથી એક એક અક્ષર એક એક પાંખડીમાં મૂકવા. આ કમળની કેસરાની ચારે ખાજુના ભાગમાં અ ણા આદિ સાળ સ્વા ગાઠવવા અને વચલી કર્ણિકાને અમૃતના ખિજ્જુએથી વિભૂ ષિત કરવી પછી ચંદ્ર મ`ડળમાંથી આવતા, સુખમાં સંચરતા, પ્રભામંડલમાં રહેલા અને ચંદ્રમા સમાન કાંતિવાળા માયામીજ ફો કારને તે કમળની કણિકામાં ચિંતવે. પછી દરેક પાંખડીઓમાં ભમતા, આકાશ તળમાં સંચરતા, મનની મલિનતાના નાશ કરતા, અમૃત રસને વરસાવતા, તાલુર’ધ્રમાં ગમન કરતા, ભ્રકુટીની અંદર દીપતા, ત્રણ લેાકમાં અચિન્ત્ય માહાત્મ્યવાળા અને જ્યેાતિમયની જેમ અદ્ભુતતાવાળા, આ પવિત્ર મ’ત્રનું એકાગ્ર મનથી ધ્યાન કરતાં મન અને વચનની મલિનતા જેની દૂર થઈ છે એવા યાતાને શ્રુતજ્ઞાન પ્રકાશ પામે છે. મનને સ્થિર કરી છ મહીના નિર'તર અભ્યાસ
૫-૩૫