________________
૧૫૦
ભૂલી જઇ એક નિવન દશામાં પ્રવેશ કરાય છે. જેમાં અપૂર્વ આનંદ અને કની નિરા થાય છે તે દશાવાળાને રૂપસ્થ ધ્યાનવાન કહે છે.
રૂપસ્થ ધ્યાનનું ફ્લ. આ રૂપસ્થ ધ્યાનના અભ્યાસ વડે પેાતાના ધ્યેય સાથે તન્મયતાને પામેલા સાધક પેાતાના આત્માને સર્વજ્ઞરૂ ખનેલે જુએ છે. તથા આ સર્વજ્ઞ ભગવાન હું પાતે જ છું એમ જાણે છે. એવી તન્મયતાને પામે ચેગી સને જાણનાર મનાય છે, કારણ કે વીતરાગ પરમાત્માનું ધ્યાન કરનારા વીતરાગ થઈ ને સુક્ત થાય છે, તેજ પ્રમાણે રાગવાનનું ધ્યાન કરનારે! તત્ક્ષણ રાગવાન અને છે. જેમ સ્ફટિકમણિ જે જે પદાર્થોની સાથે ચેગ પામે છે તે તે રૂપ બની જાય છે, તેમ ધ્યાન કરનારા આત્મા પણ જે જે ભાવનું ધ્યાન કરે છે તે તે ભાવ સાથે તન્મય બની જાય છે. એટલા માટે કૌતુકની ખાતર પણ સાધકે અસા નાનુ' આલખન લેવું નહિ, કારણ કે તે અસદૃષ્યાના સેવવાથી તે પેાતાના જ વિનાશને માટે થાય છે. માક્ષનું જ આલ'ખન લેનારને બધી સિદ્ધિએ સ્વય· સિદ્ધ થાય છે. ક્રમ ક્ષયને અર્થે પ્રયત્ન કરવા એ આચાર્ય શ્રીના ઉપદેશ છે.
રૂપાતીત ધ્યાન. જે ધ્યાનમાં અમૃત, ચિદાનંદ સ્વરૂપ, નિર'જન સિદ્ધ પરમાત્મા ધ્યેય તરીકે હાય છે તે ધ્યાન રૂપાતીત ધ્યાન કહેવાય છે. નિર'જન સિદ્ધ પરમાત્માનું અવલંબન લઈ નિરંતર તેનુ ધ્યાન કરનાર ચેાગી ગ્રાહ્ય