________________
પા૮
કરનારી કિયાએ સમજવાની છે. મોક્ષમાર્ગમાં આત્મજ્ઞાનશૂન્ય જ્ઞાન, સમગ્ર જગતનું થાય તે પણ તેની કાંઈ જ કિંમત નથી, તેમ જ્ઞાન, અધ્યાત્મ આદિના નામે અહિંસાદિ શુભ ભાવેને ઉત્તેજન આપનારી શુભ ક્રિયાઓને નિષેધ જેમાં ન હોય તેજ સાચે મેક્ષ માર્ગ છે
શુભ ક્રિયા પૂર્વકનું શુદ્ધજ્ઞાન અને શુદ્ધજ્ઞાન પૂર્વકની શુભકિયાઓ મોક્ષમાર્ગ છે. આત્માર્થી ઓએ તે બન્નેનું યથાર્થ સ્વરૂપ સમજીને તે બન્નેમાંથી એકની પણ ઉપેક્ષા કર્યા વિના યથાશક્ય આરાધક જીવન ગાળવા પ્રયાસ કરે જોઈએ,
આ સમાધિગ ઉપર ચઢવાને ઈચ્છતે સાધક બાહ્ય છે
કિયાને પણ સેવે છે. અને એ ભાવસાધક પ્રીતિ, ભક્તિ છે અને વચનરૂપ શુભ સંકલ્પમય કિયા વડે અશુભ સંકલ્પને
દૂર કરતે આરાધક થાય છે ગરૂપ ગિરિ શિખર ઉપર છે ચઢેલે પુરૂષ અંતર્ગત કિયાવાળે ઉપશમથી જ શુદ્ધ થાય છે. છે. જેની દષ્ટિ કરૂણાની વૃષ્ટિ જેવી છે અને જેની વાણું ઉપશમરૂપ અમૃતને છંટકાવ કરનારી છે એવા શુભજ્ઞાન અને ક્રિયામાં મગ્ન થયેલા ગિને નમસ્કાર . તે