________________
૫૩
નથી એનેા અર્થ પણ એજ છે કે તીર્થંકર જેવી કરૂણા બીજા આત્મામાં પ્રગટી શકતી નથી. જેનામાં સૌથી અધિક સૌથી વિશાળ અને સર્વ જીવ વિષયક સહેજ કરૂણા પ્રગટે, તેનામાં સૌથી અધિક તારવાનું સામર્થ્ય પ્રગટે એવા નિયમ છે. ભગવાનમાં સૌથી અધિક કરૂણા હતી માટે ભગવાન સૌથી વધારે તારક અને સૌથી વધારે પૂજ્ય બની શકયા છે. મેાતીની સુંદરતાના મૂલમાં કોમળ પાણી કારણભૂત હાય છે. તેમ ભગવાન મહાવીરમાં પણ જે પરમસુંદરતા હતી તેના મૂલમાં સર્વ જીવ વિષય કોમળતારૂપી કરૂણા કારણભૂત હતી, જેમ પાણી વિનાનુ` મેાતી નિસ્તેજ અને કિંમત વિનાનુ' છે, તેમ કરૂણા વિનાના ગુણા પણ નિસ્તેજ અને અકિ'ચિત્કર છે. ભગવાન મહાવીર સમગ્ર જગત પ્રત્યે અત્યત કામળ હતાઅને એથીજ ઘાર અપરાધી ઉપર પણ ભગવાન કા વર્ષોવી શકયા હતા. માત્ર ચિત્તના ઢાષા અને ચિત્તની અશુભ વૃત્તિએ પ્રત્યેજ ભગવાન કઠાર હતા કે જે કઠારતા તે પ્રત્યેક મુમુક્ષુઓને મહાન બનાવનાર છે. આ રીતે ભગવાન મહાવીરના જીવનની બન્ને બાજુએના સ્થિરચિત્તે અભ્યાસ કરવા જરૂરી છે. અને એમના આંતર જીવનમાં રહેલા કરૂણાતત્ત્વને શેાધીને તેને આત્મસાત્ મનાવવું એજ ભગવાન મહાવીરની વાસ્તવિક ભક્તિ છે. ભગવાન મહાવીર કેવળ કરૂણામૂર્તિ હતા એવું જ્યારે દુનિયાને ભગવાન.. સાચું દન થશે ત્યારે ભગવાન મહાવીર તમામ વિવેકી પુરુષાના હૈયાના હાર અન્યા વિના નહિ રહે. જ્યાં સુધી પરમકૃપાળુ.