________________
૫૩૬
–કામ–ભેગથી વિરકત, પિતાના શરીર પ્રત્યે પણ નિસ્પૃહ, સંવેગરૂપ દ્રહમાં મગ્ન થયેલ, શત્રુ અને મિત્ર, સુવર્ણ અને પત્થર, નિંદા અને સ્તુતિ વગેરે સર્વ વિષયમાં સમભાવ રાખનાર.
नरेन्द्रे वा दरिद्रे वा, तुल्यकल्याणकामनः । अमात्रकरुणापात्र, भवसौख्यपराङ्मुखः ॥ ५॥
–રાજા હોય કે રંક હોય, બેઉના તુલ્ય કલ્યાણને ઈચ્છુક, સર્વ જી ઉપર કરુણા કરનાર અને સંસારનાં સુખેથી પરામુખ.
सुमेरुरिव निष्क्रम्पः, शशीवानन्ददायकः । समीर इव निःसंगः, सुधीर्ध्याता प्रशस्यते ॥ ६ ॥
–મેરુ પર્વતની જેમ [ ઉપસર્ગ–પરિષહાદિથી ] અડેલ, ચન્દ્રમાની જેમ આનંદદાયક અને વાયુની જેમ નિસંગ (અપ્રતિબદ્ધ), એ બુદ્ધિમાન યાતા ધ્યાન કરવાને લાયક છે.
દયેયનું સ્વરૂપ. પંડસ્થ, પદસ્થ, રૂપ અને રૂપાતીત, આ ચાર પ્રકારનું દયાનના આલંબનરૂપ ધ્યેય, જ્ઞાની પુરૂષએ કહેલું છે.
પિંડસ્થ દયેયમાં પાર્થિવી, આગ્નેયી, મારૂતી, વારૂણું અને તત્ત્વભૂ આ પાંચ ધારણા કરવાની હોય છે
પાથિવી ધારણું તિછક પ્રમાણ લાંબે પળે એક ક્ષીર સમુદ્ર ચિંતવ, તે સમુદ્રની અંદર જ બુદ્વીપ