________________
૫૦
સ્પર્શ કરનાર પૂર્વ જન્મના કૌશિકગાત્રી સપના ઉપર અને નમન કરવાની બુદ્ધિથી પગના સ્પર્શ કરનાર ઈન્દ્રના ઉપર જે મહાશયનુ મન તે બન્ને ઉપર સરખું જ હતું તે શ્રીમન્ મહાવીરદેવને નમસ્કાર !
મહાવીર દેવની કરૂણા, અપરાધ કરવાવાળા જીવા ઉપર પશુ કરુણાથી નમ્ર અને અશ્રુથી આર્દ્ર એવા શ્રી વીર પરમાત્માના નેત્રાનુ` કલ્યાણ થાઓ !
આ શ્લાકમાં સુદર રૂપક આપી પૂ. આચાર્યશ્રીએ ભગવાનના આત્મામાં રહેલ અન'ત કરૂણાનુ' દર્શન કરાવ્યુ છે. ભગવાનની અંદર રહેલ અનંત કરૂણાનું દર્શન આપણા આત્મામાં થવુ' એજ પરમાત્માનું સાચુ' દાન છે. પર માત્માની સાથે સંબંધ બાંધવા માટેની એ ચેાગ્ય ભૂમિકા છે. પરમાત્માની સાચી પિછાણુ થયાની એ શરૂઆત છે.
ભગવાન મહાવીરના જીવનની એ માજુએ છે. એક કઠોર અને બીજી કમળ. આંતર બાહ્ય વિવિધ મુશ્કેલી. એના સામના કરતી વખતે ભગવાને પેાતાના જીવનમાં ઘણી જ ધીરતા, વીરતા અને ગભીરતા ખતાવી છે અને એથી જ ભગવાનનું મહાવીર નામ એ ગુણુ નિષ્પન્ન મહાવીર તરીકે પ્રસિદ્ધિમાં આવ્યું છે, વ્રત, તપ, ધ્યાન, ઉપસર્ગ અને પરિષહું સહુવાની અને તે વખતે અડગ રહેવાની દૃષ્ટિએ તેમનું જીન્નન ઘણું કઠોર હતુ પરંતુ ભગવાનના જીવનમાં કઠોર વ્રત, અને તપ જ હતાં ઐતા ભગવાનના જીવનની એક ખાજી હતી, એમની સામે એમની