________________
પરિશિષ્ટ પહેલું. મહાવત અને તેની ભાવનાઓ.
ધમ સાધના” નામનું આ પુસ્તક મુખ્ય રીતે ગશાસ્ત્ર ગ્રન્થના આધારે ગૃહસ્થ ધર્મીઓને ઉદ્દેશીને તૈયાર થયેલું હોવાથી તેમને જરૂરી માર્ગાનુસારિતા ગુણાનું, અણુવ્રતનું, તથા શ્રાવકની દીનચર્યા આદિનું વર્ણન એમાં કરવામાં આવ્યું છે. પરંતુ યેગશાસ્ત્ર ગ્રન્થની શરૂઆતમાં કરવામાં આવેલ મંગલાચરણનું રહસ્ય, ચેગને મહિમા, મુનિઓની આચાર શુદ્ધિમાં અનન્ય કારણભૂત મહાવતે તથા મહાવ્રતની ભાવનાઓનું, મહાવ્રતના અધિકારીઓનું વર્ણન કે જે પ્રસ્તુત પુસ્તકમાં દાખલ થયું નથી તેથી તેને સંક્ષેપમાં અહીં જોઈએ, જેથી એગશાસ્ત્રના પ્રથમ વિભાગ સ્વરૂપ શરૂઆતના ચાર પ્રકાશન સંક્ષિપ્ત ભાવાર્થ પણ અહીં અખંડિત બનશે. (યોગશાસ્ત્ર શરૂઆતના શ્લેક ૧થી ૩૪ સુધીને ભાવાર્થ) - મંગલાચરણ ઘણું મહેનને દૂર કરી શકાય એવા રાગદ્વેષ આદિ શત્રુઓના સમૂહનું નિવારણ કરનાર, અહંત,
ગીઓના સ્વામી અને જગતના જીવનું રક્ષણ કરનાર મહાવીર દેવને નમસ્કાર ! “
ભગવાનની સમદ્રષ્ટિ, દંશ કરવાની બુદ્ધિથી પગને