________________
૪૯૪
છે. એ આનદથી તેના ઈર્ષ્યાભાવ અને તૃપ્તિથી તેના શાકભાવ નાશ પામે છે.
મત્રી ભાવ ટકાવવાના ઉપાયા.
વેર અને વિધરૂપી અગ્નિને પ્રગટાવનારી આ દુનિયામાં એ વસ્તુએ છે. એક પાતે કરેલા બીજાના અપરાધાની માફી ન માંગવી અથવા પેાતાનાં જ સુખની ચિન્તા કર્યાં કરવી અને એ સુખ ખાતર પેાતા સિવાય બીજાને ગમે તેટલી પીડા થાય તે પણ તેને ન ગણવી, અથવા પાતા સિવાય બીજાનાં સુખની ચિન્તા બિલકુલ ન કરવી અને તેના ઉપર આવેલા ગમે તેટલા કષ્ટોને નિવારણ કરવાને માટે છતી શક્તિએ બેદરકારી ખતાવવી, એ વસ્તુને સરળ રીતે નીચે મુજબ સમજાવી શકાય
(૧) પેાતાનાં સુખની ચિન્તા કર્યાં કરવી
(૨) ખીજાનાં સુખની ચિન્તા ખીલકુલ ન કરવી. (૩) પાતાના અપરાધાની માફી કદી ન માગવી. (૪) ખીજાઓએ કરેલા અપરાધાની માફી કદીન આપવી. મૈત્રીભાવ ટકાવવા માટે ઉપરની ચાર પ્રકારની વૃત્તિઓને ત્યજવી જોઈ એ.
(૧) આ માટે પાતા સિવાય ચિન્તા ાતાના સુખની ચિન્તા
ખીજાએનાં સુખની જેટલી જ કરવી,