________________
૫૦૨
1
કારણેાની ચિકિત્સા થાય છેઅને-રોગાશય શમે છે,તેમ યાનવૃદ્ધિના હેતુભૂત અનશનાદિ બાહ્ય અને પ્રાયશ્ચિતાદિ અભ્ય’તર તપ વડે કમ રાગની ચિકિત્સા થાય છે અને કર્માંશયે શમે છે. વલી ચિરસંચિત ઈંધન જેમ પવન સહિત અગ્નિ વડે શિશ્ન ભસ્મીભૂત થાય છે, તેમ તપરૂપી પવન સહિત દયા ન રૂપી અગ્નિ વડે અનેક ભવે માં ઉપાજેલાં અનંત કમરૂપી ઇંધના ભસ્મીભૂત થાય છે. અહીં કમ એજ દુઃખરૂપી તાપના હેતુભૂત હાવાથી ઈન્જનની ઉપમાને ચેાગ્ય છે, વળી પવનથી હણાયેલા ઘણા મેઘા પણ જેમ વિલયને પામે છે, તેમ ધ્યાનરૂપી પવનથી આહત થયેલાં ઘન-ઘણાં ચીકણાં કમરૂપી મેઘા પણ ક્ષણવારમાં વિલયને પામે છે, અહી જવ સ્વભાવને આવરણ કરનાર હાવાથી કમને ઘનની-વાદળાંની ઉપમા બરાબર લાગુ પડે છે, વળી ધ્યાન યુક્ત ચિત્ત ઈર્ષ્યા, વિષાદ, શેક, દૈન્ય, વિકલતા વિગેરે માનસતાપથી બાધિત થતુ નથી. ધ્યાનના પ્રભાવે હ, મત્સર, ક્રોધ, લેાલ, કામ, કષાય વિગેરે માનસિક વિકારી પીડાકારક થતા નથી, તથા ધ્યાનથી અતિનિશ્ર્ચલ બનેલા ચિત્તને વિષે ટાઢ, તાપ, ભૂખ, તૃષા વિગેરે શારીરિક પીડાએ પણ ખાધાકારક થતી નથી. એ કારણે સવ ગુણ્ણાનું સ્થાન સર્વ દૃશ્ય-અદેશ્ય સુખાનુ કારણુ અને સર્વ આપત્તિઓનું નિવારણ કરનાર સુપ્રશસ્તધ્યાન નિરતર શ્રદ્ધેય-શ્રદ્ધા કરવા લાયક, જ્ઞેય-જ્ઞાન કરવા લાયક અને ધ્યેય ધ્યાન કરવા લાયક છે. ધ્યાનના સ્વરૂપનુ જ્ઞાન, ધ્યાનના ફુલની શ્રદ્ધા અને ધ્યાનની ક્રિયાનું આચ