________________
re
यैवावस्था जिता जातु न स्यादयानोपघातिनी । तथा ध्यायेन्निषण्णोवा, स्थितो वा शयीतोऽथवा ॥ ४ ॥
જે કોઇ અવસ્થા ધ્યાનના ઉપઘાત કરનારી ન હાય, તે અવસ્થા વડે બેઠેલે, ઉભેલેા કે સુતેલેા ધ્યાન કરે. ૪
सर्वासु मुनयो देशकालावस्थासु केवलम् । प्राप्तास्तन्नियमो नासां नियता योगसुस्थता ॥५
સવ`દેશ, સર્વાં કાળ અને સવ અવસ્થાએમાં મુનિએ કેવળજ્ઞાનને પાંમ્યા છે, તેથી તેને વિષે નિયમ નથી (માત્ર) મન, વચન, કાયાના ચૈાગની સ્વસ્થતા એ નિયત છે. ૫ ધમ ધ્યાનના અધિકારીનું વધુન કરતાં તેજ ગ્રેન્ય રત્નમાં ફરમાવ્યું છે કે—
मनसचेन्द्रियाणां च, जयाद्यो निर्विकारधीः । ધર્મધ્યાન સ ધ્યાતા, શાન્તો વાન્તઃ મન્નીતિતઃ ॥દ્દા
મન અને ઇંદ્વિચા ઉપર વિજય પ્રાપ્ત કરવાથી જેની બુદ્ધિ નિર્વિકાર થયેલી છે, એવા શાન્ત અને દાન્ત ગુણુ· વાળા યાતા ધમ ધ્યાનના અધિકારી છે.
परैरपि यदिष्टं च स्थितप्रज्ञस्य लक्षणम् । 7,
घटते यत्र तत्सर्वं तथा चेदं व्यवस्थितम् ॥ ७ ॥
9
બીજાઓએ પણ સ્થિતપ્રજ્ઞનુ જે લક્ષણ સ્વીકારેલુ છે, તે બધુ' અહી. ઘટે છે અને તે આ પ્રમાણે છે. છ