________________
પાપ
વ્યવહાર અને નિશ્ચય એ બન્ને નયાને ગૌણ-મુખ્ય રાખી પ્રવૃત્તિ કરતાં વસ્તુના યથાર્થ મેધ થાય છે. જે વખતે વ્યવહારની મુખ્યતા હાય, તે વખતે નિશ્ચયની ગૌણુતા હાય અને જે વખતે નિશ્ચયની મુખ્યતા હોય તે વખતે વ્યવહારની ગૌણતા હોય. આમ બન્ને નયદષ્ટિમાં જ્યારે જેની જરૂરીયાત હોય ત્યારે તેના ઉપયાગ બીજી સૃષ્ટિના તિરસ્કાર ન કરતાં સમભાવની દૃષ્ટિએ કરવામાં આવે તે વસ્તુ તત્ત્વના યથા અનુભવ થાય છે.
સમ્યગજ્ઞાનવાળા, ક્રિયાને વિષે તત્પર, ઉપશમવાળા જ્ઞાનાદિ ગુણેાવડ ભાવિતાત્મા, અને જેએ જિતેન્દ્રિય છે તેએ પેાતે સ’સાર સમુદ્રથી તરેલા છે અને તે મીજાને પણ તારાને સમ બને છે.
ક્રિયા રહિત એકલું જ્ઞાન અનક-મોક્ષરૂપ ફળ સાધવાને અસમર્થ છે. મા ના જાણનાર પણ ગમન ક્રિયા કર્યા સિવાય ઇચ્છિત નગરે પહોંચી શકતા નથી.
•
જેમ દીવા પાતે સ્વપ્રકાશરૂપ છે, તે પણ તેલ પૂરવા વિગેરે ક્રિયાની અપેક્ષા રાખે છે, તેમ પૂર્ણ જ્ઞાની પણ અવસરે સ્વભાવરૂપ કાને અનુકૂલ ક્રિયાની અપેક્ષા રાખે છે. આ ક્રિયા તા ખાદ્ય ભાવ છે, ' એ રીતે માહ્ય
"
ક્રિયાના ભાવને આગળ કરીને જેઆ વ્યવહારથી ક્રિયાના નિષેધ કરે છે, તે મુખમાં કાળીએ નાખ્યા સિવાય તૃપ્તિને ઈચ્છે છે.