________________
tet
ધ્યાન માટે દેશ, કાળ અને અધિકારી. પરમેાપકારી પૂ. ઉપાધ્યાય શ્રી યશાવિજયજી મહારાજ અધ્યાત્મસાર નામના ગ્રન્થરત્નના ધ્યાના ધિકારમાં ફરમાવે છે કે—
स्त्री पशु क्लीवदुःशीलवर्जित स्थानमागमे ।
सदा यतीनामाज्ञप्तं, ध्यानकाले विशेषतः ॥ १॥
a
સ્ત્રી, પશુ, નપુસક અને દુરાચારીએથી જિત એવા સ્થાનમાં વસવા માટે સદા મુનિઓને આગમમાં ફરમાવ્યુ છે, અને ધ્યાનકાલે તે વિશેષે કરીને તેમ કરવા કરમાન્યુ છે. ૧
स्थिरयोगस्य तु ग्रामेऽविशेषः कानने वने । तेन यत्र समाधानं स देशो ध्यायतो मतः ॥ २॥ સ્થિર ચેાગીને તેા ગામ, જગલ કે વનમાં કાંઈ તફાવત નથી, તે કારણે જે સ્થાનમાં ચિત્તનુ સમાધાન રહે, તે સ્થાન ધ્યાન કરનારને માટે ચેાગ્ય માનેલું છે. ૨ ધ્યાન વૈગ્ય કાળનું વર્ણન કરતાં ફરમાવે છે કે— यत्र योगसमाधानं, कालोऽपीष्टः स एव हि । दिनरात्रिक्षणादीनां, ध्यानिनो नियमस्तु न || ३ ||
જે કાળે મન, વચન, કાયાના પ્રશ્નોનું સમાધાન હાય, તે કાળ ધ્યાન કરવા માટે ચેાગ્ય છે, એ માટે દિવસ, રાત કે અમુક ક્ષણેાના નિયમ ધ્યાન કરનારને નથી. ૩