________________
પા
શાસ્ત્રમાં એ માટે અ‘ધપ’ગુનુ એક પ્રસિદ્ધ દૃષ્ટાંત છે એક ગામમાં આગ લાગવાથી ગામના ખીજા બધા માણસા તા પેાતાના જીવ ખચાવવા માટે ભાગી ગયા પણ એક આંધળા હતા, તે આંખે નહિ દેખવાથી અને એક પાંગળે હતા, તે દેખાવા છતાં પણ પગ નહિ હાવાથી તે બન્ને આગવુ સ્થાન છેડી શકયા નહિ અને આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયા. જો તેએ પરસ્પર મલી ગયા હત અને આંધળાએ પાંગળાની આંખની અને પાંગળાએ આંધળાના પગની મદદ લીધી હાત તા અને બચી શકયા હાત.
આ દૃષ્ટાન્તના ઉપનય એ છે કે ક્રિયા વગરનું જ્ઞાન પાંગળું છે અને જ્ઞાન વિનાની ક્રિયા આંધળી છે. એ એના પરસ્પર સંચાગ ન થાય અર્થાત્ ખન્ને પરસ્પર સાપેક્ષ ન બને તેા અનેનેા નાશ થાય. અર્થાત્ એકલા ક્રિયાવાન કે એકલા જ્ઞાનવાનને આ સંસારરૂપી આગમાં નાશ થયા વિના રહે નહિ.
વસ્તુ સ્થિતિ આમ હૈાવા છતાં એકલા જ્ઞાનને કે એકલી ક્રિયાના પક્ષપાત જીવને શાથી થાય છે ? તેના પણ કારણા છે અને તે એ છે કે શાસ્ત્રામાં જ્ઞાનના મહિમા ગાતી વખતે ક્રિયાની તુચ્છતા બતાવી હોય છે અને ક્રિયાને મહિમા ગાતી વખતે જ્ઞાનની નિ:સારતા વર્ણવી ડાય છે. અશુદ્ધ જીવમાં અનાદિની અશુદ્ધતાના કારણે બે દાષા ઘર કરી ગયા હૈાય છે, એક તે શુભ ક્રિયામાં આળસ અને અશુભ ક્રિયામાં ઉત્સાહ તથા બીજો દોષ આત્મસ્વરૂપનું' અજ્ઞાન