________________
પ્રકરણૢ નવમું. મેાક્ષપ્રાપ્તિના સાચા ઉપાય.
(જ્ઞાનક્રિયામ્યાં મોક્ષ )
આત્માની શુદ્ધ અવસ્થા તે મેક્ષ છે અને અશુદ્ધ અવસ્થા એ સ`સાર છે. અશુદ્ધ અવસ્થામાં રહેલા જીવ શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિ કેવી રીતે કરી શકે, અર્થાત્ તેના ઉપાય શુ' ? એ ખતાવવા માટે શાસ્ત્રકારાએ ‘જ્ઞાનનિયામ્યાં મોક્ષઃ ।” એ સૂત્રની રચના કરી છે. જીવના મેાક્ષ એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી નથી. પણ એ એના સચાગથી જ છે. એ વાતને આ સૂત્ર સક્ષેપથી જણાવે છે. ખીજા શબ્દોમાં કહેવું હોય તે એમ કહી શકાય કે ક્રિયાનિરપેક્ષ જ્ઞાન, એ જ્ઞાન જ નથી અને જ્ઞાનનિરપેક્ષ ક્રિયા એ ક્રિયા જ નથી. સાચુ જ્ઞાન, ક્રિયાસહિત જ હોય છે અને સાચી ક્રિયા, જ્ઞાનપૂર્વક જ થાય છે, એ રીતે ક્રિયા અને જ્ઞાન, જલ અને તેના રસની જેમ પરસ્પર મળેલાં જ હાય છે.. જલ અને તેના રસ એ જેમ જુદા પાડી શકાતાં નથી, તેમ સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ક્રિયા પણ એક બીજાથી જુદી પાડી શકાતી નથી.દારિદ્રયથી હણાયેલેા પુરૂષ જે ચિંતામણિના સ્વરૂપને જાણનારો હાય, તે તેની પ્રાપ્તિના ઉપાયને છેડીને બીજી પ્રવૃત્તિ કરી શકે નહિ અને જો કરે તા તે