________________
૫૦૮
બગદાતિ એ અમા, સન પાર્થ! પનોતાના
आत्मन्येवाऽऽत्मना तुष्टः, स्थितप्रज्ञस्तदोच्यते ॥८॥ |હે પાર્થ! મને ગત સર્વકામનાઓને જ્યારે ત્યાગ કરે છે અને આત્મા વડે આત્માને વિષે જ તુષ્ટ થાય છે, ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ૮ दुःखेष्वनुद्विग्नमनाः, मुखेषु विगतस्पृहः। વીતરામથશોધ, થિથીનિટથરે છે ? . .
દુખેને વિશે ઉદ્વેગ રહિત, સુખને વિષે સ્પૃહા -તથા રાગ, ભય અને કોધ રહિત થયેલે મુનિ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે ૯
यः सर्वत्राऽनभिस्नेहस्तत्तत्माप्य शुभाशयम् । नाऽभिनन्दति न द्वेष्टि, तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥१०॥
જે સર્વત્ર મમત્વ રહિત છે અને તે તે શુભાશુભ પામીને હર્ષ–શાક ધારણ કરતું નથી, તેની પ્રજ્ઞા પ્રતિકિત છે. ૧૦ ___यदा संहरते चाऽयं, कूर्मोऽगानीव सर्वशः। इन्द्रियाणीन्द्रीयार्थभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥११॥
કાચબે જેમ પિતાના અંગેને સર્વ બાજુથી સંકેચી લે છે, તેમ ઈદ્રિના વિષયથી ઈન્દ્રિયોને સંકોચી લે છે, તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત-સ્થિર થયેલી છે. ૧૧
शान्तो दान्तो भवेदीय, आत्मरामतया स्थितः । सिद्धस्य हि स्वभावो यः, सैव साधकयोग्यता ॥१२॥
આ રીતે શાન્ત, દાન્ત અને આત્મારામપણે રહેલ ચગી ધ્યાનને અધિકારી છે. સિદ્ધને જે સ્વભાવ, તેજ સાધકની યોગ્યતા છે. ૧૨