________________
ધ્યાનના પ્રભાવ.
ગયા પૃષ્ઠ પ૰૧ સુધીમાં ચેાગ શાસ્ત્રના ચાથા પ્રકાશ ના ભાવાથ પૂર્ણ થયા છે. ચૈાગ શાસ્ત્રના બે વિભાગમાંના પ્રથમ વિભાગ પણ ત્યાં જ પૂર્ણ થાય છે. એ પ્રથમ વિભાગને અંતે ગ્રન્થકારશ્રી જણાવે છે કે “ અપ્રમાદી ધ્યાની ધ્યાન કરવાના પ્રયત્ન કરે. ’” આ રીતે પ્રથમ વિભાગમાં ધ્યાનની સામાન્ય હકીકત જણાવી છે. ચેાગ શાસ્ત્રના બીજા વિભાગમાં ધ્યાનની વિસ્તૃત હકીકત પુરી પાડી છે× અહીં ધ્યાનના વિષયને • “ ધ્યાન શતકે ” “ અધ્યાત્મસાર’” આદિના આધારે સક્ષેપથી જણાવવામાં આવે છે. અધિક જિજ્ઞાસાવાળાએ ધ્યાન વિષયક અન્ય ગ્રન્થા જોવા
te
શ્રી વિશેષાવશ્યક મહાભાષ્યના પ્રણેતા પરમેાપકારી સૂરિપુર'દર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ધ્યાનશતકે ? નામના ગ્રન્થરત્નમાં ધ્યાનને પ્રભાવ વર્ણવતાં ફરમાવે છે કે, ‘જલથી જેમ મલ, અગ્નિથી જેમ કલ'ક અને સૂર્યાંથી જેમ પ'ક શોષાય છે, તેમ ધ્યાનરૂપી જલથી કમરૂપી મલ, ધ્યાનરૂપી અગ્નિથી કમરૂપી કલંક અને ધ્યાનરૂપી સૂર્યથી કમરૂપી પંક શાષાય છે, શુદ્ધ થાય છે.’ વળી ભાજન નહિ કરવાથી અથવા વિરેચન લેવાથી રોગના
× તે માટે જીએ આ પુસ્તકમાં આપવામાં આવેલ પરિશિષ્ટ
બીજામાં “ યાગનાં આર્મ્ડ અગા ” વાળું લખાણ.
".