________________
ચાર ભાવનાનું સ્વરૂપ १. पर हितचिता मैत्री
પાતા સિવાય બીજા પ્રાણીઓનુ` હિત ચિંતવવું તે મૈત્રી ભાવના છે. પેાતા સિવાય બીજા પ્રાણીએ મુખ્યપણે ચાર પ્રકારના હાય છેઃ (૧) પેાતાના ઉપર ઉપકાર કરનારા, ( સંખ્યાની દૃષ્ટિએ તે સૌથી ઘેાડા હાય છે, ) (૨) પેાતાના સગાં-વહાલાં ( એથી વધારે), (૩) પેાતાનાં પરિચિત ( (એથી પણ વધારે ) અને (૪) પાતાથી અપરિચિતા (સૌથી વધારે). જે પાતાના ઉપકારીએનાં હિતની ચિન્તા કરતા નથી, તે કૃતઘ્ન કહેવાય છે. જે પેાતાના સ્વજનાની હિત ચિન્તા કરતા નથી, તે કૃપણ કહેવાય છે. જે પેાતાના પરિચિતાની હિતચિન્તા કરતેા નથી, તે સ્વાથી કહેવાય છે. જે દુનિયાના કોઇપણ જીવની હિતચિન્તા કરતા નથી, તે એકલપેટા ગણાય છે. ખીજાએની હિતચિન્તારૂપ મૈત્રી ભાવ જેના અંતરમાં સદા રમણ કરે છે, તેનામાં કૃતઘ્ધપણું, કૃપણ પણું, સ્વાથી પણું અને એકલપેટાપણું વગેરે દુગુ ણાના નાશ થવા સાથે કૃતજ્ઞતા, ઉદારતા, પરોપકારતા, પરમા - વૃત્તિતા વગેરે સદ્ગુણૢા પ્રગટી નીકળે છે.
જીવ અનાકિાળથી જેમ અચેતન પદાર્થો ઉપર રાગભાવ અને દ્વેષભાવને વશ છે, તેમ સચેતન પદાર્થો ઉપર