________________
૪૯૭
(૨) આધિભૌતિક-હિંસક પશુ-પક્ષી માદિ પ્રાણીઓ તરફથી પ્રાપ્ત થતાં દુ:ખા.
(૨) આધિદૈવિક-દેવતાઈ ઉપદ્રવેા, જેવા કે ધરતીક‘પ, દુષ્કાળ, મરકી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, અગ્નિ આદિના ઉપદ્રવે .
ઉપરનાં દુ: ખાને જૈનશાસનની રીત મુજબ ત્રણ વિભાગમાં સમાવેશ થઈ શકે છે. (૧) મિથ્યાત્વ–કુમતની વાસના, અને અસન પ્રરૂપિત કુશાસ્ત્રોમાં નિરૂપણ કરેલા સિદ્ધાંતા ઉપર મજબૂત વિશ્વાસ, (૨) અવિરતિ-પ્રારભમાં સુખદાયી પણ પરિણામે કડવાં એવાં વિષયનાં સુખાની તીવ્ર અભિલાષા, અને મરતાં પણ તેને નહિ કેાડવાના પરિણામ, (૩) અશાતાવેદનીયના ઉદય-તેનાથી ક્ષય, જવર, ભગંદર, કુષ્ટાદિ દુષ્ટરાગેાની પીડાના અનુભવ. परसुख तुष्टिर्मुदिता.
પાતાથી ખીજાને અધિક સુખી અથવા ગુણી દેખીને તેના સુખ કે ગુણુ ઉપર ઇર્ષ્યા કે અસૂયાના ભાવ ન થવા દેવો પણ્ હ ધારણ કરવો, એ પ્રમેાદભાવનાનું લક્ષણ છે. ઇર્ષ્યા એટલે બળતરા અને અસૂયા એટલે બીજાના ગુણામાં દોષાનું ઉદ્દ્ભાવન. પ્રમાદ ભાવનાવાળા મીજાને પેાતાથી અધિક સુખી અગર ગુણી દેખીને હૃદયમાં મળતા નથી, આનંદ ધારણ કરે છે, તેઓના સુખ કે ગુણને કૃષિત કરવાને બદલે તેને આગળ લાવવા પ્રયત્ન કરે છે. ‘ગુણુબહુમાન’ના પ્રભાવ અચિત્ત્વ છે તથા પેાતાના
૫-૩૦