________________
૪૯૫
દનમેાહનીય. વીતરાગના, શાસ્ત્રન, સઘના,ધર્મના અને સર્વીદેવતાઓના અવવાદ એટલવા, તીવ્ર મિથ્યાત્વના પરિણામ કરવા, સર્વજ્ઞ, અને સિદ્ધ અને દેવાના નિંન્હવ કરવા, અર્થાત્ સર્વજ્ઞ, સિદ્ધ અને દેવ નથી એમ કહેવું અથવા તેમના ગુણાદિકને મેળવવા અથવા સજ્ઞ અને સિદ્ધમાં દેવપણું ન માનવું, તેમાં વિપરીત ભાવ બતાવવે તે બધું તેમના નિદ્ભવ કર્યાં ગણાય. ધાર્મિ ક પુરૂષાને દૂષણ આપવું, ઉન્માર્ગે ચાલવાના ઉપદેશ કરવેા, વિપરીત અ કરવાનો આગ્રહ રાખવા, જેઆ સાંસારિક આરંભ સમારંભમાં ખુંચેલા છે તેવા અસંયમીએની પૂજા કરવી, સહસાત્કાર વિચાર કર્યા વિના કાર્ય કરવુ· અને ગુરૂ વિગેરેની અવજ્ઞા, અપમાન, આશાતના કરવી, આ બધાં દનમેાહુનીય કર્મ આંધવાનાં કારણેા છે.
ચારિત્રમાહનીય કષાયના ઉદયથી આત્માના તીવ્ર પરિણામે થવા તે ચારિત્રમાહનીય કર્મ બાંધવાનાં કારણેા છે. જુદા જુદા માહનીય કર્મના બ`ધ કારણેા અહી' ક્રમવાર બતાવે છે.
હાસ્યમાહનીય. મકરી કરવાની ટેવ, કંદર્પ ઉત્પન્ન થાય એવી ચેષ્ટાઓ, વિશેષ હસવાના સ્વભાવ, બહુપ્રલાપપશુ અને દીનતાભર્યો વચના એ હાસ્યમેહનીય કમ ખાંધ વાનાં કારણેા છે.
રતિમાહનીય. નિરક અનેક સ્થળે વગેરે જોવાની ઉત્કંઠા, અનેક પ્રકારે રમવું તથા ખેલવું, અને બીજાના