________________
૪૧
એ ક અધનાથી મુક્ત થવા માટે તથા રાગ્ય પામવા માટે આ આશ્રવ ભાવનાને વારવાર યાદ કરવી.
૮ સવર ભાવના. ઉપર કહેલા બધા આશ્રવેાને નિરોધ કરવાને ઉપાય સવર કહેવાય છે, તેના દ્રવ્યસવર અને ભાવસ‘વર એમ બે ભેદ છે. ક પુદ્ગલના આશ્રવ દ્વારા થતા પ્રવેશને રોકવા તે દ્રવ્યસવર અને સ`સારના કારભૂત આત્મ વ્યાપાર રૂપ ક્રિયાના ત્યાગ કરવા તે ભાવસ વર. જે જે ઉપાયથી જે જે આશ્રવ રેકી શકાય, તે તે આશ્રયના નિરાધ માટે બુદ્ધિમાન પુરૂષોએ તે તે ઉપાય ચેાજવે.
જેમકે ક્ષમાથી ક્રોધને રાકવા, નમ્રતાથી માનને રાકવું, સરલતાથી માયાને રીકવી અને સતાષથી લાભને રોકવા. બુદ્ધિમાન પુરૂષે ઇન્દ્રિયાના અસયમથી પ્રખળ અનેવા વિષ જેવા વિષયે ને ઇન્દ્રિયાના અખંડ સયમથી રૈકવા. સંવર માટે પ્રયત્ન કરતા ચેગીએ ત્રણ ગુપ્તિથી મન-વચન-કાયાના વ્યાપારને રોકવા, અપ્રમાદથી પ્રમાદને રીકવેા, બધી સર્દોષ પ્રવૃત્તિના ત્યાગથી અવિરતિને રાકવી, સમ્યગ્દર્શન વડે મિથ્યાત્વને રોકવું, તથા શુભધ્યાનરૂપ ચિત્તની સ્થિરતા વધુ આત તથા રૌદ્રધ્યાનને રોકવાં.
રાજમામાં રહેલ અનેકદ્વારવાળા ઘરનાં બારણાં ઉઘાડાં હાય તાજ તેમાં રજ દાખલ થાય છે અને દાખલ ૫-૩૧