________________
re
ચિત્તનુ' આવન કરવું. એ રતિમાહનિય કમ બાંધવાનાં કારણે છે.
અરતિમે હનીય. પારકાના ગુણેમાં દેષે નુ આરા
પણ કરવારૂપ અસૂયા, પાપ કરવાના સ્વભાવ, બીજાના આનંદનો નાશ કરવા, ખરાબ કાર્યોમાં બીજાને ઉત્સાહિત કરવા એ અરિત મેાહનીય કમ બાંધવાનાં કારણેા છે.
ભયમાહનીય. પેાતામાં ભયના પરિણામ કરવા, બીજાને ભય પમાડવા, બીજાને ત્રાસ આપવે। અને નિય પણુ' ધરાવવુ' એ ભયમાહનીય ક બંધનનાં કારણા છે.
શામેાહનીય. પેાતે શેક ઉત્પન્ન કરી શેક કરવા, જાને શેક કરાવવા અને રૂદન કરવામાં અતિ આસક્તિ રાખવી એ શેાક-મેાહનીય કમ' ખ'ધનનાં કારણે છે.
જુગુપ્સા મેાહનીય. ચતુર્વિધ સંઘના અવવાદ ખેલવા, તેમના તરફ તિરસ્કાર બતાવવે, અને સદાચારની નિંદા કરવી એ જુગુપ્સા મેાહનીય કમ બધનનાં કારણેા છે.
સ્ત્રીવેદ, ઈર્ષ્યા, વિષયામાં આસક્તિ, મૃષાવાદ, અતિવક્રતા અને પરસ્ત્રીલ પઢતાએ સ્ત્રીવેદ બાંધવાનાં કારણે છે. પુરુષવેદ પેાતાની સ્ત્રીમાં સંતાષ, ઈર્ષ્યા ન કરવાપણું, મંદ કષાય અને સરલતા યુક્ત મનવાળા શુભ આચાર એ પુરૂષવેદ માંધવાના કારણો છે.
નપુંસકવેદ. સ્ત્રી પુરૂષ સધી અન`ગ સેવા, ઉગ્ર કષાય, તીવ્ર વિષયાભિલાષી, સતી સ્ત્રીના વ્રતના ભંગ કરવા એ નપુંસકવેદ બાંધવાનાં કારણો છે.