________________
૪૬૯
ીજી કાઈ સુખની ખાણુ નથી. જ્યારે ઉપસગેર્યાં આવી પડે છે અને મૃત્યુ સામે ઉભુ હાય છે ત્યારે તે કાલને ઉચિત સમભાવથી આઁત્તું કંઈ પણ ઉપયોગી નથી. • રાગદ્વેષાદિ શત્રુઓને નાશ કરનાર સમભાવ રૂપ સામ્રાજ્યની લક્ષ્મી ભાગવીને પ્રાણીએ શુભમતિને પ્રાપ્ત થાય છે તેથી જો આ મનુષ્યજન્મ સફળ કરવા હાય તા અમર્યાદ સુખથી પૂર્ણ સમભાવને પ્રાપ્ત કરવા જરા પણ પ્રમાદ ન કરવે.
ભાવનાઓ.
સમભાવની પ્રાપ્તિ નિમમત્વ પ્રાપ્ત થવાથી જ થાય છે અને નિર્દેમત્વ પ્રાપ્ત થવા માટે અનિત્યવાદ્વિ ખાર ભાવનાઓનુ અવલખન કરવું આવશ્યક છે.
અનિત્ય ભાવના, અશરણુ ભાવના, સંસાર ભાવના, એકત્વભાવના, અન્યત્વ ભાવના, અશુચિત્વ ભાવના, આશ્રવ ભાવના, સંવર ભાવના, નિરા ભાવના, ધમ સ્વાખ્યાત ભાવના, લેાકભાવના અને બાધિદુલ ભ ભાવના એ ખાર ભાવના છે. તેનું સક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છે.
૧. અનિત્ય ભાવના. આ જગતમાં જે સવારે હાય છે તે અપેારે દેખાતુ નથી, અને જે અપેારે હાય છે તે રાત્રે દેખાતું નથી, આ પ્રમાણે પદાની અનિત્યતા સત્ર દેખાય છે. બધા પુરુષાર્થના કારણભૂત પ્રાણીઓના શરીર પ્રચ‘ડ પવનથી વિખરાઈ ગએલા વાદળાં જેવા વિનાશશીલ છે, લક્ષ્મી સમુદ્રના મેાજા'ની જેવી ચ'ચળ છે, ધન-કુટુ: