________________
૪૭૧
માંથી નથી નીકળતે? સમસ્ત કાકાશમાં વાળના અગ્રભાગ જેટલું પણ કેઈ સ્થાન નથી, કે જ્યાં જીવ પિતાને કર્મથી એકેન્દ્રિયાદિ વિવિધ રૂપ ધારણ કરવા વડે ઉત્પન્ન ન થયે હેય.
૪. એકત્વ ભાવના. જીવ એકલે જ ઉત્પન્ન થાય છે અને એકલો જ મરણ પામે છે, તથા ભવાન્તરમાં કરેલાં કમ એકલે જ ભગવે છે. તેણે ભેગું કરેલું દ્રવ્ય બીજા જ ભેગા મળીને ભગવે છે, પરંતુ તે પિતે તે નરકમાં પિતાના કર્મોના ફળ ભોગવવા વડે કલેશ પામે છે. પ્રાણ એકલે જ શુભા-શુભ કર્મ કરીને સંસારમાં ભમે છે, અને તેને એગ્ય શુભા-શુભનું ફળ પણ એકલે જ ભગવે છે. તથા સર્વ સંબધોને ત્યાગ કરીને એકલે જ મોક્ષ લક્ષમીને ઉપભેગ કરે છે, ત્યાં બીજા કેઈન સંભવ નથી.
૫. અન્યત્વ ભાવના. જ્યાં આત્માથી શરીરની વિલક્ષણતા હોવાથી અન્યપણું છે, ત્યાં ધન, બધુ અને સહાયકનું આત્માથી અન્યત્વ હેય અર્થાત્ એ બધા આત્માથી જુદા છે એમ કહેવું મુશ્કેલ નથી. જે માણસ શરીર, ધન અ દિથી પિતાના આત્માને ભિન્ન જુએ છે, તે માણસને શેકરૂપ શલ્ય ક્યાંથી દુઃખ આપે ? આ માથી દેહાદિ પદાર્થોને અન્યત્વ રૂપ ભેદ સ્પષ્ટ પ્રતીત થાય છે. દેહાદિ પદાર્થો ઈદ્રિય ગ્રાહ્ય છે અને આત્મા અનુભવ ગોચર છે. જે આત્મા અને દેવાદિ પદાર્થોનું અન્યપણું છે તે શરીરને પ્રહારાદિ થતાં દુઃખ કેમ થાય છે? એ શંકા