________________
૪૩૭
ન હાવાથી તેનાથી માત્ર અકામ નિર્જરા થાય છે અને અલ્પ ફલ મલે છે. ઉત્તમ માનવ ભવ પામી રાજીખુશીથી ઈચ્છાપૂવ ક ત-પચ્ચક્ખાણુ, તપ, જપ નિત્ય નિયમમાં રક્ત રહેવાથી કેટલા મહાન લાભ-કેટલી મહાન નિર્જરા થાય છે તે અહી વિચારીએ.
પચ્ચક્ખાણનું ફળ
સવારનાં જઘન્યથી ( ઓછામાં ઓછુ ) નવકારશી અને સાંજના ચઉવિહારનું પચ્ચક્ખાણ કરનારા પ્રાયઃ તીય ચ અને નરકગતિમાં જતા નથી. નવકારશી આદિ પચ્ચક્ખાણ કરનારાઓને કેવા અને કેટલેા સુદર લાભ થાય છે, તે નીચેની હકીકતથી જાણી શકાશે. નારકીમાં રહેલા આત્મા અકામનિર્જરા વડે ( ધમની ભાવના વિના જે દુઃખા સહુન કરવામાં આવે છે અને તેનાથી જે કર્મો ક્ષય થાય છે તેને અકામનિરા કહેવાય છે. ) એસીતમ અસહ્ય દુઃખાને સહન કરવાથી સે વ માં જેટલા કર્મો ખપાવે, તેટલાં જ કર્મો માત્ર નવકારશીનુ પચ્ચક્ખાણ કરનારા ખપાવી શકે છે. પારસીથી એક હજાર વર્ષના, સા પારસીથી દશ હજાર વર્ષોંના, પરિમૂઢથી એક લાખ વના, એકાસણાથી દશ લાખ વર્ષોંના, નિવિથી એક કોડ વના, એકલડાણાથી ( આ પચ્ચક્ ખાણમાં માત્ર હાથ અને મેાં સિવાય કેાઈ અ’ગ હાલવુ' ન જોઈ એ, અને ઠામ ચવિહાર કરવા જોઈ એ ) દશ ક્રોડ વર્ષોંના, એકલદત્તીથી ( આ પચ્ચક્ખાણુમાં પહેલી