________________
ઉં.
ઉપાય નમ્રતા, માયાને ઉપાય સરલતા, લેભને ઉપાય. સંતેર, મેહને ઉપાય વિવેક, ઈર્ષાને ઉપાય નેહ-વાત્સત્ય ઈત્યાદિ ઉપાય ચિંતવવા, દેના પ્રતિપક્ષી ગુણના ચિન્તવનથી દેને નાશ સહેલાઈથી થાય છે. દે અંધ. કારના સ્થાને છે, ગુણે પ્રકાશના સ્થાને છે. જ્યાં પ્રકાશ પથરાય ત્યાં અંધકાર ટકી શકે નહિ.
સર્વ જીવોની આ ભવસ્થિતિ અત્યંત દુઃખદાયક છે. અર્થાત્ સંસારના તમામ જી અનેક પ્રકારના દુઃખથી વ્યાપ્ત છે. એમ સર્વ જીવેને વિષે સ્થિરતાપૂર્વક વિચારતે શ્રાવક
જ્યાં સ્વાભાવિક સુખની સૃષ્ટિ છે, એ મેક્ષ સર્વને મળે એવી પ્રાર્થના કરે. અર્થાત્ સર્વ સંસારી જી સમગ્ર દુઃખથી મુક્ત થઈ મોક્ષના અનંત સુખને પામે, એમ પ્રાર્થના કરે.
વળી શ્રાવક વિચાર કરે કે ઉપસર્ગના પ્રસંગમાં પણ વતરક્ષણની દઢતામાં મજબુત રહેલા અને તેથી જ તીર્થ. કરેની પણ પ્રશંસાને પાત્ર બનેલા કામદેવાદિ શ્રાવકોને ધન્ય છે.
શ્રાવકેએ નીચેના મને રથ કરવા. વળી વિચારવું કે રાગ-દ્વેષાદિને જીતનારા જિનેશ્વર જેવા દેવ છે, તેમજ સકલ નું હિત એજ છે, તત્ત્વ, જેમાં એવો દયા જેને ધર્મ છે, અને જેના ગુરુઓ પંચ મહાવ્રતધારી સાધુઓ છે, તેવા શ્રાવકપણાની ક બુદ્ધિમાન