________________
૪૪૯
તે આત્મા નિશ્ચયથી વૈમાનિક કલ્પામાં ઉત્પન્ન થાય છે. એટલું જ નહિ કિન્તુ ઉત્કૃષ્ટથી સાતમા ભવે અવશ્ય સિદ્ધ થાય છે.
મરણ પથારીએ રહેલા માંદા મનુષ્ય સદ્ગુરુને નમસ્કાર કરીને કહે ‘હે ભગવન્ ! હવે અવસરને ઉચિત મને ફરમાવેશ !’ તેના પ્રત્યુત્તરમાં ગુરુમહારાજ તેને છેવટની આરાધના કરી લેવા માટે નીચે મુજબ ફરમાવે. ગુરુને ચેગ ન હાય તેા ઉત્તમ શ્રાવકના મુખે તેનું શ્રવણ કરે.
ગુરુ કહે-‘મરણ સમયે (૧) લીધેલાં વ્રતેામાં લાગેલા અતિચારાને આલેાવવા ોઇએ. (૨)લીધેલાં કે નહિ લીધેલાં તેને ફરી ઉચ્ચરવાં જોઈએ. (૩) સર્વ જીવને ક્ષમા આપવી જોઇએ. (૪) ચાર શરણને ગ્રહણ કરવાં જોઇએ. (૫) દુષ્કૃતની નિન્દા કરવી જોઈએ. (૬) અઢાર પાપ સ્થાનકાને વેસિરાવવાં જોઈએ. (૭) સુકૃતની અનુમેદના કરવી જોઇએ. (૮) અનશન આદરવું જોઇએ. (૯) શુભ ભાવના ભાવવી જોઇએ. (૧૦) શ્રી પાંચપરમેષ્ઠીએને નમસ્કાર કરવો જોઇએ. આ દશે મામતે હવે અહી' ક્રમસર ખતાવવામાં આવે છે.
(૧) અતિચાર આલેાચના.
સાધુ અને શ્રાવકાને પાળવા ચાગ્ય પાંચ આચાર શ્રી જૈન શાસનમાં દર્શાવેલાં છે. તેના પાલનમાં જેટલી બેદરકારી ખતાવી હાય અગર તેથી વિરૂદ્ધ આચરણ કર્યું હાય, તે અહીં અતિચારા સમજવાના છે. જેમકે-સામર્થ્ય
૫-૨૯